________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 156 માર્ગને ઉત્તેજન આપ્યું માટે તેની પણ શાંતિ થાઓ. છેવટમાં અત્રે થયેલા ભાષણમાંથી સાર ગ્રહણ કરી તે પ્રમાણે વર્તશે, અને સત્ય પ્રેમ અને દયા વગેરે ઉચ્ચ સદ્ગણે ખીલવશે. અનંતજ્ઞાની શ્રી વિરપ્રભુએ કહેલાં વચને સર્વ સાપેક્ષ છે સર્વ જીવને શાંતિ પમાડવી સર્વનું ભલું ઈચ્છવું, સવી જીવ કરૂ શાસનરસી, એંસી ભાવ દયા મન ઉલસી. ઈત્યાદિ મહાવાક્ય પરમશાંતિને પ્રવર્તાવનારાં છે. આખી દુનિયામાં અધ્યાત્મ જ્ઞાનથી પરમશાંતિ ફેલાવવી એ જૈનધર્મનું પ્રથમ કાર્ય છે તે કાર્યમાં શાસનદેવતાઓ સહાય કરે, સંગ્રહનયની દષ્ટિથી સર્વ જગના જીવ પરમાત્મા સમાન છે. માટે વ્યવહારમાં વર્તતાં છતાં પણ સંગ્રહનયષ્ટિથી સર્વને ઉચ્ચ દેખશે તે તમે પણ ઉચ્ચ થશે. વર્તમાનકાળમાં ઉચ્ચભાવના કરી ભવિષ્યજીવન ઉરચ કરે. અને કૃતકને ક્ષય કરે, અધ્યાત્મદષ્ટિથી પરમશાંતિ મેળવવાને શ્રી વીરતીર્થંકરનાં અમૂલ્ય વચનેને વિચાર કરો, પરમસુખની પ્રાપ્તિ માટે કેવલ જ્ઞાનીની વાણવીણનું સેવન કરે, નીચભાવનાથી સદાકાળ નીચા થશે, ઉચ્ચભાવનાથી ઉચ્ચ થશે, ઉચ્ચભાવનાર૫ અતુલ ધન તમારા આત્મામાં છે, માયાના પ્રદેશમાં સદાકાળ વાસ કરનારને આ બાબતની સમજણ પડતી નથી, અધ્યાત્મજ્ઞાનિયે આત્માના અસંખ્ય પ્રદેશની તિથી સર્વને જાણે છે દેખે છે. પિતે તરે છે, અને બીજાઓને તારે છે. >> શાંતિઃ શાંતિઃ શાંતિઃ सर्व मंगल मांगल्यं सर्व कल्याणकारणं प्रधानं सर्व धर्माणां जैन जयति शासनम् // 1 // For Private And Personal Use Only