________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 155 રજથી આચ્છાદન થાય તેમ કર્મ આવરણથી ઢંકાયેલે આત્મા અશુદ્ધ બને છે. તેને સદ્ગુરૂ ઝવેરી સાફ કરી અસલ સ્થિતિએ લાવી શકે છે, આ વિવેકથી જણાય છે. કે વિવેક આત્માની ઓળખ કરાવી તેની પ્રતીતી કરાવે છે પછી જે તેમાં રમણતા કરાય તે આત્મા ઉચ ભાવનાએ ચઢતા ચઢતે તેનું તેજ લોકલેકમાં પ્રસરાવતે શાસ્વત સુખને ભોગી બને છે, તેવી જ રીતે જગતની સર્વ વ્યકિત પ્રકાશક વિવેકનું શુદ્ધ સ્વરૂપ સમજે તેથી પ્રાંતે સાસ્વતસુખના અધિકારી થવાશે એજ આંતરીક ઈચ્છા. એજ શાંતિ. મુનિ શ્રી બુદ્ધિસાગરજીનું સમાપ્તિનું વ્યાખ્યાન (સેમવારે બપોર પછી ) शांतिनो आशीर्वाद. श्री श्रमण संघस्य शांतिर्भवतु, श्रीपौरजनस्य शांतिर्भवतु, श्रीजनपदानां शांतिर्भवतु; श्रीराजाधिपानांशांतिर्भवतु, श्रीराज्य सनिवेशानां शांतिर्भवतु; श्रीगोष्ठिकानां शांतिर्भवतु, श्रीपुरमुख्याणां शांतिर्भवतु; श्रीब्रह्मलोकस्य शांतिर्भवतु // એ પ્રમાણે શાંતિપાઠ બેલી માણસાના ઠાકોર સળ દરબાર શ્રી તખ્તસિંહજીની તથા શ્રીમંત બ્રીટીશ સરકારની તથા સર્વ પ્રાણીમાત્રની શાંતિ ઇરછી હતી. સર્વ પુરૂષનું કલ્યાણ ઈછવું એ આપણે ધર્મ છે. આપણે જૈન ધર્મ શાંતિ પ્રિય પ્રજા છીએ. પ્રેમથી શાંતિના વિચારથી આપણું તેમજ પરનું કલ્યાણ થાય છે. બાહા શાંતિથી પણ ફાયદા છે તે અધ્યાત્મ શાંતિમાં વિશેષ લાભ હોય તે કહ્યા વિના પણ સમજાય તેવી બાબત છે, સર્વનું ભલું થાઓ અને સર્વની શાંતિ થાઓ એવી આશિષ છે. લીંબડીના રાજાએ દયા For Private And Personal Use Only