________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 154 વિચગ કે દુર્જન સોગ વિયોગને હર્ષ શોક થવા દેતે. નથી, કારણ તે જાણે છે કે સંસારની સ્થિતિ એવીજ છે. તેમાં કેણ શાસ્વતું હોઈ કેને સંગ શાસ્વતે છે ? એમ તે જાણે છે કે તે વિવેકે જણાય છે. હવે વિવેક મનુષ્યને પિતાના આત્માને વિવેક કરતાં શીખવે છે. સ્વ અને પર આત્મિક અને પિલિક એ બે વસ્તુ ભીન્ન છે તેને વિવેક તે વિવેકથી જણાય છે. વળી આત્માની અનંતી રીદ્ધીઓ છે તે આત્માનું જળહળતું તેજ કે જેની તિ લોકાલોક પ્રમાણ ઝગઝગે છે, એ અનંત રીદ્ધીવંત આમા તેને ઓળખતાં ને તેની પ્રતીતિ કરતાં વિવેકજ શીખવે છે. જેમ મૃગ કસ્તુરીની વાસ આવવાથી કસ્તુરી કસ્તુરી કરતો આખા જંગલમાં ભટકે છે પણ જાણતા નથી કે કસ્તુરી તેની હૂંટીમાં જ છે. તેમ આ ચેતન મારૂ મારૂ કરતે અખીલ જગતવનમાં બહારના વ્યવસાયમાં ભમતે ફરે છે. પણ જાણતો નથી કે હે ચેતન તારું શું છે ? બહારની કઈ અશાશ્વતી વસ્તુ ખરી છે તે કેઈની થઈ છે ભલા, તાર તે તારી પાસે જ છે તે તારાથી ન્યારૂ કદી થતું નથી ? સરૂ સમાગમ પાર્જીત અનુભવ દુબીનવડે જરા તું તારા આત્માની અનંતરિદ્ધિઓ અને અનંતિ શક્તીએ તે જે કે આત્મા તે પરમાત્મારૂપજ છે, આત્માની શકિત તીર્થકર જેટલી જ બળવાન છે. ફકત તેને ઓલખી ફેરવવીજ બાકી જ છે. ને તે ઓળખાયે તું અનતે રિદ્ધિવત છે, આ બધું આત્માને વિવેકજ શીખવે છે, મનુષ્યને બહારની કૃત્રીમ જેવી દેખાતી પુગલિક વસ્તુઓ અગર મેહમાયાના કંદથી થતા સ્વ૫ આનંદ કરતાં આત્માથી પુરૂષને ફકત આત્મદર્શન અનુભવથી જે આનંદ થાય છે તે આનંદને તેનાથી અનતઘણો ઉલ્લાસ વત હોય છે. આત્મા શરીરમાં, તલમાં તેલની માફક રોમ રેમ વ્યાપી રહેલ છે. પણ જેમ હીરે ધુળમાં ટાવાથી For Private And Personal Use Only