________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 153 ગ્રહસ્થ ! હું સિધ્ધ ન જતાં વાંકે ચુકે થઈ એકાદ ગલીમાં પેસી જવા માંગુ છું –એટલે વિષયને જેવી રીતે પ્રસારીશ તેવી ભિન્ન રીતમાંજ તેને સંકેલી લઈશ, વિવેક બે પ્રકારે થાય, એક પિતાના વડીલને ને બીજે આત્માને. તેમાં પ્રથમ પ્રકારને લઈશું, નવ માસ ગર્ભમાં રાખી અતિશય દુઃખે સહન કરી આપણને ઉછેરનાર માયાળુ પૂજનીય અને માનનીય માતપિતાને વિવેક આપણે કરવું જોઈએ. તેવી જ રીતે આપણુથી વય અગર જ્ઞાને વડીલ હોય તેને વિવેક પણ આપણે કરવું જોઈએ. દેવરૂને વિવેક કદી ભુલ જોઈએ નહી, હવે વિવેક મુદેવમાં દેવપણું માનતાં મનુષ્યને અટકાવે છે. વિષયાસક્ત સત્તાવાળા, લોભી, કામી, દેહી ને જેઓને બીજા દેને પ્રસન્ન કરવાનું બાકી રહ્યું છે તેવા દેમાં દેવપણું વિવેક માનવા દેતા નથી. ભવસાગરમાં નાવ સમાન સશુરૂ નું ભાન પણ વિવેકજ કરાવે છે, કેમકે વિષયકષાયમાં નિમગ્ન, કામીનીલેલુ, ઈદ્રીય સુખમાં આસકત છવાજીવના સ્વરૂપથી અજ્ઞાન, કંદમુળ આદિ અનંત કાયના ભક્ષક-રાત્રીજન કરનાર, સ્ત્રી આદિ ધારક અનેક આરંભ કામમાં તત્પર અને પુદગલીક વસ્તુના મેહમય સુખમાં પચી રહેલા અદ્ભરૂથી પંચમહાવ્રત ધારી સંસારથી જલકમલવત્ ભિન્ન એવા સારૂનું ભિનપણું પણ વિવેકજ બતાવે છે. વિવેક રાગ દ્વેષને મેહને આપણાથી દુરજ રાખે છે. તેમજ ધથી કોઈ પણ ઉપર આ કેધ કરી કઠણ વચન કહેતાં આપણને અટકાવી ઉલટી ઉપશમાદષ્ટિ. વાપરતાં વિવેકજ શીખવે છે, વળી વિવેકી મનુષ્ય વાદળછાયા જેવાં ઈદ્રીય સુખમાં કદી પણ રાચતા નથી કારણકે તેઓ જાણે છે કે ઈદ્રીયેજ તેમને ચેરાશી લાખ જીવની. માં ભટકાવનાર છે તેથી તેઓ વિષને માત્ર તટસ્થપણે જ રાગદ્વેષથી રહીત થઈ અનુભવે છે. વિવેક સજજન સંગ For Private And Personal Use Only