________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 148 મહેનત ઉઠાવવામાં આવે છે તેવી મહેનત તે સંસારી રૂઢી સાચવવાની કહેવાય, પણ તે કરતાં અનેક ગણી વધારે તન મન અને ધનની દરકાર નહી કરીને સરૂની ભક્તિ જે ભક્ત કરતા નથી, તેઓ હજી પહેલા જ પગથીયે છે. આગળ ચઢવાના અભિલાષી નથી, સરારૂની પ્રમભક્તિમાં સર્વ દોષને નાશ થાય છે. અને ચિત્તની સ્થિરતા થાય છે. સદ્ગુરૂની ભક્તિ કરનારના ઘેર લીલાલહેર થાય છે, ત્રણ ભુવનને ભક્ત ઉપરી બને છે, સશુરૂની ભક્તિમાં એવી શક્તિ રહેલી છે કે, ભક્તિના ગે મહાપાપરૂપ દોષો ટળી જાય છે, ઉદ્ધતાઈ, અવિચારપણું વિગેરે દેને નાશ સહેજે થાય છે. શ્રી સદગુરૂની ભક્તિથી દયા, દાન, વિનય, વિવેક, ક્ષમા, નિર્લોભતા, આત્મપ્રેમ વિગેરે સદગુણની પ્રાપ્તિ થાય છે. સદગુરૂની ભક્તિ કરવાથી રજોગુણ અને તમોગુણને નાશ થાય છે. સદ્ગુરૂ કંચનકામિનીના ત્યાગી હેવાથી નિસ્પૃહ હોય છે તેથી તેઓ સત્યઉપદેશ આપે છે. શ્રી સદગુરૂ શિષ્યને પુત્રની પેઠે હિતશિક્ષાઓ આપી ઉચ્ચભાવનાના શિખર પર ચઢાવે છે. ચંદ્ર, સૂર્ય, મેઘ, નદી, પૃથ્વી, વિગેરેની ઉપમાથી પણ ગુરૂ અનુપમેય છે. મન, વચન અને કાયાથી સશુરૂની સદાકાળ ભક્તિ કરવી, શ્રી સરના દર્શનમાં એવી શક્તિ રહેલી છે કે તેઓ તે માન હોય તે પણ ભક્તના હૃદયની શંકાએ ટળી જાય છે, સ્પર્શમણિ લેહનું સુવર્ણ કરી શકે છે. પણ લેહને સ્પ મણિ કરી શતું નથી. પણ શ્રી સદગુરૂ તે શિષ્યને પોતાના સમાન કરે છે. શ્રી ધર્મગુરૂ શ્રીમદ્ ગનીષ્ટ શ્રી શ્રી શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સદુપદેશથી જે જ્ઞાન મને પ્રાપ્ત થયું છે, તેથી ભવ્ય પ્રેમિ બંધુઓની ગુરૂભક્તિ જાગૃત થવા ભકિતનું સ્વરૂપ દર્શાવ્યું છે. બંધુઓ ! હૃદયમાં તેની અસર For Private And Personal Use Only