________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસદગુરૂ હાલ. ઉપકારી છે. ગુરૂભક્તિને રસ જેણે ચા ખે છે તેને તેની ખુમારીને અનુભવ આવે છે. ભા . સશુરૂમુખથી જે પ્રમાણે સાંભળ્યું હતું, તેવું તમારી આગળ પ્રકાશું છું. શ્રાવકોએ શ્રાવકબંધુઓની આગળ શ્રીસરૂપાસેથી જે જે સાંભળ્યું હોય તે તે જણાવવું જોઈએ. તે પ્રમાણે મેં પણ કર્યું છે, ગુરરાજ ઉપદેશને અને ધિકારી છે. શ્રાવક હોવાથી હું કંઈ ઉપદેશને અધિકારી નથી. ભવ્ય જીવે એ યાદ રાખવું કે ભકત શ્રાવકે સદગુરૂના ઉપદેશના ગ્રાહક છે માટે જેમ જેમ સરૂની ભકિત વિશેષતઃ કરીશું તેમ તેમ ઉપદેશની અસર હદયમાં વિ. શેષ થશે, શ્રીસશુરરાજની ભક્તિથી ભક્તનાં અનેક ભવનાં કરેલાં પાપ નાશ પામે છે. મહાવીર સ્વામિની ઉપર સવનુભૂતિ અને સુનક્ષત્રની ભકિત ઘણી હતી તેથી ગોશાલાએ કરેલી મહાવીરસ્વામિની અવજ્ઞા ખમી શક્યા નહોતા. સુભક્તિથી મરીને દેવતા થયા, સદ્ગુરૂ પંચમહાવ્રતના પ્રતાપે પિતે તરે છે અને ગામેગામ વિહાર કરી અનેક ભવ્ય જીને પ્રતિબંધ આપી તારે છે. સ્ત્રી પુત્ર વ્યાપાર વિગેરેની ઉપાધિથી દૂર થએલા સશુરૂની વૈરાગ્યદશા તથા માનદશાથી ભક્તના ઉપર સારી અસર થાય છે. રજેહરણ અને મુખવસ્ત્રિકાને ધારણ કરનાર ચારિત્રધારક અને વળી સમકિતપ્રદ સદૂગુરૂનું સદાકાળ શરણ હે, જૈનધર્મને ફેલાવે સરૂના પ્રતાપથી થઈ શકે છે, અને નંત ભવનું મિથ્યાત્વ દૂર કરનાર શ્રીસશુરૂને ઉપકાર સદાકાળ મરણમાં રાખવું જોઈએ. પરમ કૃપાલુ દેવ શ્રીસદૂરનો મહિમા વર્ણવવાને કઈ શક્તિમાનું નથી. શ્રીસદ્ ગુરૂની ભક્તિમાં પ્રમાદદશા થશે તે પશ્ચાતાપ કરે પડશે. સથરૂની ભકિતમાં સદાકાલ લયલીન રહેવું, જે ભકતશ્રાવકના ઘેર મામા કાકા આવે, સાસુ આવે બીજા કેઈ. પણ સગા વહાલા આવે તે વખતે તેમની બરદાસમાં જેવી For Private And Personal Use Only