________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે પણ તેથી સુભકતએ શંકા કરવી નહીં. પિતાના પિતા તે કંઈ અન્યના પિતા હેઈ શકતા નથી. તેમ આપણું સરૂ તે કંઈ જેને ઉપદેશ ન આપે તેના આપણા જેટલા ઉપકારી હોઈ શકતા નથી. તેથી અન્યને એટલે અન્યધર્મ વાળા સદ્ગુરૂની આપણા જેટલી ભક્તિ ન કરે તે તેથી અન્યજનો ઉપર ઠેષકરે નહીં, તરવારની ધાર ઉપર નાચવું સુલભ છે પણ સદગુરૂની ભક્તિ બરાબર સાધવી તે દુર્લભ છે, સદ્દગુરૂની ભકિત કરતાં અનેક પ્રકારની ઉપાધિ આવી પડે તેપણ હીંમત હારવી નહીં, સશુરૂની સાથે આત્મપ્રેમથી વર્તવું, સશુરૂની આજ્ઞાથી તપ, જપ, સંયમ, ધ્યાન વિગેરેની સાફલ્યતા થાય છે. સિંદૂરપ્રકરણમાં તત્ સંબંધી કહ્યું છે કે, श्लोक. किंध्यानेन भवत्वशेषविषयः त्यागस्तपोभिः कृतम् / पूर्ण भावनयाऽलमिन्द्रियदमैः पर्याप्तमाप्तागमैः कित्वेकं भवनाशनं कुरु गुरु प्रीत्या गुरोः शासनम् सर्वे येन विना विनाथ बलवत् स्वार्थाय नालंगुणाः॥१६॥ લેકનો અર્થ સુગમ છે, તેથી વિવેચન કર્યું નથી, ધીર વીર ભકતે સદ્ગુરૂની સાનુકુળતા પ્રમાણે ભક્તિગની સાધના કરે છે, ભક્તિયેગથી ચિત્તની નિર્મલતા થાય છે. ભક્તિથી શિષ્ય ઉચ્ચકેટી ઉપર ચઢે છે. ભક્તિથી મનુષ્ય પાછું પડતું નથી, સદ્દગુરૂની દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ, સદ્દગુરૂના ધ્યાનમાં એવી શક્તિ રહી છે કે તેથી ભકત આનંદની ખુમારી ભેગવે છે, ચેથા ગુણઠાણમાં ભક્તિયોગની પ્રાધાન્યતા રહી છે. માટે ભક્ત શ્રમપાસકેએ સશુરૂના દાસના દાસ થઈ રહેવું, શ્રી શ્રેણિક રાજાને શ્રીવીરપ્રભુઉપર જેવી ભકિત હતી તેવી વ્યક્તિને પ્રગટાવવા પ્રયત્ન કરે. શ્રી મહાવીરસ્વામિ જેમ ગોતમ સ્વામિના ઉપકારી હતા તેમ ભક્તને For Private And Personal Use Only