________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 146 હોય છે તે કદાપિ મુનિની હેલના કરી મુનિમાર્ગને નાશ કરતા નથી. સશુરૂદષ્ટિથી ભવ્ય જી સણ ગ્રહણ કરે છે. સવારમાં શ્રીસશુરૂને વંદન કરી પચ્ચખાણ કરવું જેઈએ, ભક્તશિષ્ય ગુરૂની વાણી પ્રમાણે વર્તન રાખવા પ્રતિદિન પ્રયત્ન કરે છે. શ્રીસરૂની આગળ લઘુતા ધારણ કરવી, ગુરૂરાજના ' હદયમાં રહેલાં તને માની જીવ ગ્રહણ કરી શકો નથી, સંસારમાં સ્વાર્થના લીધે કેટલી બધી લઘુતા ધારણ કરવી પડે છે. તે ધર્મગુરૂની આગળ લઘુતા ધારણ કરવી તે તે આવશ્યક છે, શ્રીસશુરૂની આગળ નમ્ર બનવું. ભક્ત શિવેએ એવું ઉચ્ચવર્તન રાખવું કે શ્રીસરૂને ભકત શિષ્ય ઉપર સારે વિચાર બંધાય. યોગનાં અણ અંગ સાધન કરનારને સશુરૂવિના જરા માત્ર ચાલતું નથી, સ્વાભાવિક નિયમ છે કે, શ્રીસદગુરૂ કર્યા વિના ઈષ્ટજ્ઞાનાદિકની સિદ્ધિ થતી નથી, તીર્થકર કેણું છે. નવતવનું શું સ્વરૂપ છે ઈત્યાદિ સવ સદ્ગુરૂ બતાવે છે. ગુરૂ વિના સદેવને પણ જાણી શકતા નથી, માટે પ્રથમ શ્રીસરૂ સેવાની જરૂર છે. મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એક શ્રીસદ્ભર છે, ચતુર્ગતિના પરિભ્રમણને નાશ:શ્રીસદગુરૂ કરે છે. કુંભકાર જેમ માટીને ઘડે બનાવે છે તેમ શ્રીસશુરૂજી અજ્ઞાન જીવને પણ અનેક ઉપાયથી પરમાત્મરૂપ બનાવે છે. શ્રીસશુરૂ મહરાજ શિષ્યને આત્મતત્વનું આરાધન કરવામાં પુષ્ટ નિમિત્ત કારણ છે. શ્રીસરૂની ભકિત કરનાર ભક્તો આ ભવમાં આનંદ પામે છે. અને પરભવમાં પણ આનંદ પામે છે. શ્રીસદ્ગુની ભકિત કરનાર કદી દુઃખી રહેતું નથી. સદગુરૂ ભકિતકારકે સુખી થાય છે, પંચમકલમાં સારની ભક્તિ દુર્લભ છે. શ્રી સદગુરૂનું મેટાઈપણું તેમણે કરેલા ઉપકારથી છે તેથી એમ જાણુ સદાકાળ સ૬ગુરૂ વઘ ધ્યેય છે. શ્રીસરએ જેના ઉપર ઉપકાર કર્યો છે એવા છ અજાણુ પુરૂષે ભલે સરૂનું બહુમાન વિનય ભક્તિ ઈલમાં સદી સરકી યુદ પાસે For Private And Personal Use Only