________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 144 ભકતશિષ્યને આપેલે ઉપદેશ વિષરૂ૫ પરિણમે છે, ગુરરાજનાં દર્શનથી અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે પ્રદેશ રાજાને કેશી ગણધરનાં દર્શન થતાં મહા લાભ થયે. કહ્યું છે કે, गुरुणां दर्शनं पुण्यं तीर्थभूताहि गुरवः / / તીર્થ પરથતિ નિ, સા સાર સંમ: | W. જ આવશ્યકની ક્રિયામાં બે વખત ગુરૂવંદન કિયા પ્રાતઃકાલમાં તથા સાંજરે કરવામાં આવે છે. ગુરૂગમ કિરિયારે કરીએ. એ વાકય પણ ગુરૂની અત્યંત અગત્યતા ધરાવે છે, મુનિરાજે ગુરૂના વિરહ સ્થાપનાચાર્ય રાખે છે કહ્યું છે કે—ગુરૂ વિરહમિ ઠવણું. ગુરૂના વિરહસમયમાં ગુરૂની સ્થાપના રાખવી. જ્યારે આવી રીતે સફ્ટ થોમાં સ્પષ્ટ લખ્યું છે તે શ્રમણોપાસક વગે શ્રી સદગુરૂનું પ્રત્યક્ષમાં વા પક્ષમાં ત્રિકાલ વંદન કરવું જોઈએ. ગુરૂવર્ય પરેશ હોય ત્યારે ભાવના ભાવવી કે જ્યારે હું શ્રીસગુરૂનાં દર્શન કરીશ, ધન્ય છે તે ગામ નગરને કે જ્યાં સદગુરૂ વિચરે છે શ્રીસદ્દગુરૂ વિદ્યા વિના કમરેગ કઈ ટાળનાર નથી. પુત્રની વધામણી કરતાં પણ શ્રીસશુરૂ આવ્યાની વધામણીને અનંતગણ માને. કણક રાજાએ શ્રી વીર પ્રભુનું મેટા આડંબરથી સામિયું કયું હતું, તેમ ભક્ત પણ ગુરૂનું સામૈયું કરવું જોઈએ. ગુરૂરાજ જ્યાં વિચરતા હોય ત્યાં વખત મળે કે યથાશક્તિ દર્શનને લાભ લેવા ચુકવું નહીં. સદગુરૂને સમાગમ મળ દુર્લભ છે, પરક્ષમાં સદ્દગુરૂએ આપેલી શિક્ષાઓ યાદ કરવી, શ્રી સદ્દગુરૂનું વ્યાખ્યાન અવશ્ય સાંભળવું, કેટલાક કુભક્ત તે પિતાના કહ્યા પ્રમાણે ચાલે તે ગુરૂને માને છે આવા કુભક્તોથી જગત્ ભારભૂત સમજવું, કેટલાક કુભક્ત ગુરૂની નિંદા કરી મહા પાપકર્મ બાંધે છે, કેટલાક કુભક્ત ગુરૂને છેતરવા-ના બુદ્ધિ રાખે છે. કેટલાક કુભકતે ઉપર ઉપરથી ગુરૂની કૃત્રિમ ભક્તિ કરે છે. આત્મસાધકેએ ગુરૂની સાચી ભકિત For Private And Personal Use Only