________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 143 હિત કરી શકતા નથી. તેમ ગુરૂની ભાત, પાણી, વસ્ત્ર, પાત્રના દાન વિગેરેથી ભક્તિ કરીએ છીએ. તેમાં આપણું આત્માનું કલ્યાણ થાય છે. એમજ ભાવના રાખવી. સ્ત્રી પુત્ર ધન વિગેરેની આશાથી ગુરૂની ભકિત કરવાથી ગુરૂતરફથી ઉચ્ચજ્ઞાન ભક્ત પામી શકતા નથી. કારણકે કઈ કર્મના ઉદયથી આશાઓ પૂર્ણ કદાપિ ન થાય તે ભકતેની ગુરૂ ઉપરની શ્રદ્ધા ઉડી જાય છે. અને તેઓ પરમાત્મદશાથી વિમુખ રહે છે. કેટલાક લેકે ભક્ત બનીને પ્રથમ તે ગુરૂઉપર બહુ ભાવ રાખે છે. પણ કુરૂઓ જ્યારે ભરમાવે છે ત્યારે પિતાની શ્રદ્ધા ગુરૂઉપરથી ઉઠી જાય છે. આવા અજ્ઞાન ભકતે બાજીગરના પૂતળાંની પેઠે નચાવ્યા નાચે તેવા સમજવા. કેટલાક લેકે દુનિયામાં કીતિ થાય તેટલાજ ઉદ્દેશને અનુસરી ને માને છે. એવા કીતિના પૂજારા પણ ગુરૂના ખરા ભક્ત કહેવાતા નથી. કેટલાક ભક, ગુરૂના ઉ. પદેશને સત્ય તરીકે પ્રત્યક્ષમાં સ્વીકારે છે. અને કુવાદિયા જ્યારે કુતકર્કથી ભરમાવે છે ત્યારે પાછા તેઓની વાતને ગંગાદાસ અને જમનાદાસની પેઠે સ્વીકારે છે. એવા જ પણ ઉચ્ચ તત્ત્વના અધિકારી બનતા નથી. કેટલાક ભકતે ગુરની રૂબરૂમાં તેમની અતિવિનયથી ભકિત કરે છે. અને જ્યારે ગુરૂ ન હોય ત્યારે તેમનું નામ પણ લેતા નથી, ચલમછઠના રંગ સમાન ગુરૂના ઉપર ભકિતને રાગ કે જોઈએ, ગુરૂ જે જે ઉપદેશ આપે છે તે જ્ઞાનચક્ષુ ઉઘાડવાને માટે આપે છે. માટે તે અંગીકાર કરવો જોઈએ એમ સુભકત વિચારે છે. ઉછાંછળા શિષ્યને ગુરૂજ્ઞાનનો ઉત્તમ કુંચી આપતા નથી. માટે ભકત શિષ્યએ, ગંભીરતા. અક્ષુદ્રતા, વિનય, વિવેક, વિગેરે સારા સગુણેથી ગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. સશુઓ પેશ્ય ભકતેને પરમાત્મ તતવ દેખાડવા તૈયાર છે. પણ ભકતએ ગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, કાચા ઘડામાં પાણી કરતું નથી. તેમ અગ્ય For Private And Personal Use Only