________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 142 બુદ્ધિથી વિલકવાથી ભક્તના હદયમાં વિજલીની પેઠે જુદા પ્રકારની અસર થાય છે, પરમેશ્વરની બુદ્ધિથી જેનાર ભક્ત અ૬૫ વખતમાં પિતાનું જીવન ઉચ્ચ કરે છે. ગુરૂના પ્રતિ ભક્ત જેવી ભાવભકિતથી જુવે છે તેવા પ્રકારને તે થાય છે, ગુરૂની વૈયાવચ્ચ કરનાર કેટલાક મનુષ્ય એવું ધારે છે છે, અમેએ ગુરૂનું સારું કર્યું, આવાં વચનથી તેમની અને જ્ઞાનતા સ્પષ્ટ માલુમ પડે છે, ગુરૂનું સારૂં ભકત કરી શકો નથી. ઉલટે ખરાબ બુદ્ધિથી ઉપકારિ સદગુરૂપ્રતિ જેનાર મનુષ્ય નીચ થતો જાય છે. માટે કદી અજ્ઞાનને મનમાં એ વિચાર કરશે નહીં. ગુરૂની ભકિત ભક્તિને જ ફળ આપે છે. કેઈ ભકત અજ્ઞાનતાથી એમ વિચાર કરે કે, આ ટલા દિવસ સુધી મેં ગુરૂની તનમનધનથી ભકિત કરી યણ ગુરૂએ કંઈ મને આપ્યું નહીં. મારી ભક્તિ ફેગટ ગઇ. આવા ખરાબ વિચારથી ભક્ત ભકિતનું ફળ હારે છે. કારણકે ભક્તિ કરતી વખતે ઉચ્ચભાવના હતી તેથી ઉ૫. ન થએલા ફળને હારે છે. મમ્મણ શેઠે પૂર્વભવમાં સાધુની મેદકથી ભકિત કરી હતી. પણ પશ્ચાત પશ્ચાતાપ થવાથી યથાર્થ ફળ ન પામ્ય, ગુરૂરાજની ભકિત કરતાં કેઈસમયે પરિણામની ધારા વૃદ્ધિ પામે છે. તેથી જ ભકતને ફળ મ. ળે છે. જીર્ણ શેઠ ભાવના ભાવતા હતા કે મારા ઘેર શ્રી વીર પ્રભુ કયારે વહોરવા આવશે, એમ ભાવના ભાવતાં ઉચ્ચ ભાવનારૂપ ભકિતના પ્રતાપથી બારમા દેવલેક જવાનું કર્મ બાંધ્યું. માટે ગુરૂની ભક્તિ કરીને પાછળથી ૫શ્ચાતાપ કરે નહીં. ગુરૂની આજ્ઞા તેજ પ્રભુની આજ્ઞા છે એમ સમજવું. ગુરૂરાજ કઈ વખતે કઈ બાબતને અનુસરી હુકમ કરે તે હુકમને તથાસ્તુ કરીને વધાવી લે. જેમ પ્રભુની પ્રતિમા પાસે આપણે ગમન કરીએ છીએ. અને અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ. તે પિતાના આત્માના હિત માટે છે. પણ તેથી કંઈ પ્રભુની પ્રતિમાનું કંઈ For Private And Personal Use Only