________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 141 તરફ પુત્ર માં હોય અને એક તરફ ગુરૂરાજના શરીરે વ્યાધિ હોય ત્યારે પહેલી કોની વૈયાવચ્ચ કરવી ? ઉત્તરમાં કહેવું પડશે કે, પ્રથમ સદગુરૂની ઔષધે પચારથી ભક્તિ કરવી. જે લોકો પાસે મારો પરમેશ્વર, બાયડી મારે ગુરુ, ચાં છોકરાં સાધુ સાલ્વી, બીજાને શું કરું? આવા સ્વાર્થના વિચારવાળા હોય છે તેઓ હજુ ધર્મની એગ્યતાને પામ્યા નથી, એમ સમજવું. શ્રી સદગુરૂને પુસ્તક વહેરાવવાં, તેમને ધર્મ દયાનાદિકમાં અનેક સાધનની જરૂરીયાત હોય તે સવ યથાશક્તિ પુરી પાડવી, શ્રી સદ્ગરૂજીને દુષ્ટ લેકે ઉપસર્ગ કરે તે તેનું નિવારણ કરવા ચુકવું નહીં, દુનિયા દેરંગી છે. સની એક સરખી મતિ હતી નથી. તેથી કઈ સદગુરૂની હેલના કરે, કઈ ઈષ્યાથી આળ ચઢાવે તે ચાંપતા ઉપાય જવા, માથા સાટે માલ જેવી ગુરૂની ભક્તિ છે. જે લોકે સમકિતનું સ્વરૂપ સમજતા નથી અને મિથ્યાત્વી છે એવા લેકોને ગુરૂનાં વચન રૂચનાં નથી, કેટલાક લેકે સ્વાર્થના માટે ગુરુ પાસે આવે છે પણ તેઓ અજ્ઞાન હેવાથી યથાર્થ ફલ પામી શકતા નથી. શ્રીસદગુરૂપર શ્રદ્ધા હોય તે ભક્તિ જાગે છે અને તેથી ગુરૂ રાજ જે જે વચને કહે છે ને સાચાં છે એમ માનવામાં આવે છે. ગુરૂની ભક્તિ કરવાથી ભક્તના હૃદયમાં ઉચ્ચ ભાવના ઉત્પન્ન થાય છે અને તેથી તે સગતિને પામે છે. ગુરૂપતિ જેવા જેવા પ્રકારની ભક્તિ કરવામાં આવે છે તેવું ફળ ભક્તને જ મળે છે. વળી શ્રીસદગુરૂ મોક્ષમાર્ગની અનેક પ્રકારની કુંચીઓ બતાવે છે, વિનયવંતને વિદ્યાની સિદ્ધિ થાય છે. ગુરૂને હી થનાર નીચ ગતિમાં જાય છે સવા કરતાં મોટામાં મોટું પાપ ગુરૂદ્રહનું છે, ગુરૂની નિંદા કરનારનું તે કદી ભલું થતું નથી, જેવા અરિહંતભગવાન હોય અને તેમની મહત્તા સમજીએ, તેવી ગુરૂની મોટાઈ સમજવી, સદ્ગને પરમેશ્વરની For Private And Personal Use Only