________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13e માનસિકભકિત થઈ શકે છે. માનસિકભકિતમાં કપટ હતું નથી. વાચિકભકિતનું સ્વરૂપ કહે છે, ગુરૂને માનથી બેલાવવા કૃપાલુદેવ. સદગુરુદેવ, આત્મજ્ઞાની ગુરૂવર્ય વિગેરે મીઠા અને ઉચ્ચ શબ્દથી ગુરૂનું નામ બાલવું. ગુરૂ પ્રત્ય ક્ષ હોય અગર અન્યત્ર હોય તે પણ ઉચ્ચ શબ્દથી ગુરૂનું નામ જપવું, પક્ષ પ્રત્યક્ષમાં પણ એક સરખી વૃત્તિથી ગુરૂના ગુણગાવા. ગુરૂની સ્તુતિ કરવી, મીઠા અને ઉચ્ચ શબ્દથી ગુરૂને પૃચ્છા કરવી. ગુરૂના ગ્રંથને વાંચવા. ગુરૂની દુર્જન નિંદા કરતા હોય તે વારવા, ગુરૂને ઉપકાર વર્ણવ, ગુરૂકપકારની સ્તુતિ કરવી, ગુરૂશ્રીએ કહેલી આજ્ઞાઓ વાણીથી વધાવી લેવી. શ્રી સદગુરૂને માઠું લાગે એવી વાણી બોલવી નહીં. જોકે સરૂને માઠું લાગે નહીં તે પણ માઠું લાગે એવી વાણું બેલવાથી શિષ્યની ભકિત સચવાતી નથી. ગુરૂના પહેલાં કોઈ બાબતમાં કહ્યા વિના બેલવું નહીં. તમે અમુક બાબતથી અજાણ છો આપને એમાં ગમ પડે નહીં. એવી અવિનયની વાણી પણ બેલવી નહીં. ગુરૂની વાણીથી પ્રાણુત પણ નિંદા કરવી નહીં. ગુરૂના ગુણની સ્તુતિ ગાવી, ઈત્યાદિ સર્વ વચનભક્તિ કહેવાય છે. હવે કાયિકભક્તિનું સ્વરૂપ કહે છે–શ્રી સદ્ગુરૂને દેખીને પંચાંગ નમસ્કાર કર. ગુરૂરાજને ત્રિકાલ કાયાથી વંદન કરવું. ગુરૂરાજ નજરે પડે કે તુરત બેઠા હોય તે ઉભા થઈને વંદન કરવું, માર્ગમાં પણ ગુરૂવર્ય મળે તે યથાયોગ્ય વંદન કરવું, ગુરૂ અન્યત્ર જે દિશા તરફ હેય તે દિશા તરફ દષ્ટિ રાખી ગુરૂને કાયાથી વંદન કરવું શુંરૂની છબીને પણ ગુરૂની પેઠે માનવી, શ્રી સદગુરૂના ચરશુને દાબવા, કાયાથી જેટલી બને તેટલી ગુરૂની ભક્તિ કરવી. કાયા પણ શ્રી સદ્દગુરૂની છે એમ સમજી કાયાથી ભકિત કરતાં પરિશ્રમ થાય તેને પણ હીસાબમાં ગણવે મહી, શ્રીસશુરૂની આજ્ઞા પ્રમાણે ચાલવું, આગબેટમાં { " . For Private And Personal Use Only