________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 137 અને આપનાર નથી અને ધર્મગુરૂને ઉપકર તે મોક્ષનાં સુખ આપે છે, માટે ગુરૂના ઉપકારને કેઈ પહોંચી શકતું નથી. સમતિદાયક ગુરૂને શાસ્ત્રમાં ભગવાન કહીને બેલાવ્યા છે-દેવસિક પ્રતિક્રમણ કરતાં ચારથાયથી વંદન ક બાદ, નમુશ્રુણ કહેવામાં આવે છે. પછી ભગવાન આચાર્ય, ઉપાધ્યાય, અને પછી સર્વ સાધુઓને વંદન કરવામાં આવે છે, અત્ર ભગવાન શબ્દથી સમકિતદાયક સદશરૂ મુનિરાજને પ્રથમ વાંદવામાં આવે છે, અને પશ્ચાત ગચ્છના નાયક આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને વાંદવામાં આવે છે, દેવસિક પ્રતિકમણની આદ્યમાં આચાર્યદિ કરતાં પણ ઉપકારી એવા સમકિત દાયક સરૂને ભગવાન કહીને વંદન કર્યું, તેમજ વંદિતાસૂત્રની આઘમાં ધમ્પાયરિએઅ સવસાહુઆ. ધમાચાર્યને નમસ્કાર કર્યો છે, રસમકિતદાયક સદ્દગુરૂની સદાકાળ આજ્ઞા માનવી જોઈએ. ભજો સમજશે કે-જેનસૂત્રમાં ઉપદેશ આપવાને અધિકાર મુનિરાજને છે, માટે તેમનાથી ભવ્ય ધર્મ જાણી શકે છે, એમ અનેક ચરિત્રના ગ્રંથ વાંચતાં સ્પષ્ટ માલુમ પડે છે. તેમજ ગુણઠાણાની અપેક્ષાએ, ભગવતી સૂત્ર કમ ગ્રંથ વિગેરે જોતાં મુનિરાજ ઉપદેશના અધિકારી છે, શ્રાવકને તે સૂત્રમાં લાગહીયઠ્ઠા કહ્યા છે, પણ ધર્મના ઉપદેશક કહ્યા નથી, માટે રાજમાર્ગની રીતિથી મુનિરાજ સમકિતદાયક ગુરૂ હોય છે, અને ચારિત્રની અપેક્ષાએ પણ ગુરૂ કહેવાય છે, છીંડીના માર્ગની રીતિ પ્રમાણે કવચિત ગૃહસ્થ સમકિતદાતા હોઈ શકે પણ તે રાજમાર્ગ નહીં હેવાથી તેનું અત્ર ગ્રહણ કર્યું નથી, કદાપિ ગૃહસ્થ સમક્તિદાયક ગુર હોય તે પણ તેને ખમાસણ દેઈ વંદન થાય નહીં, જેન સૂત્ર પ્રમાણે સત્ય ઉપદેશ ગૃહસ્થને છીંડીના માર્ગે હેય તેજ તે સમકિતદાયક સદગુરૂ કહેવાય છે, તે પણ તે ગૃહસ્થ જે વ્યક્તિને બંધ કરે તેને માનનીય For Private And Personal Use Only