________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 133 બાકી બોલવું અન્ય અને કરવું અન્ય, આ માર્ગ કઈ રીતે સત્ય જ્ઞાન નથી. શું ભેજનશબ્દ બોલવાથી પેટ ભરાય છે ! આંબો શબ્દ બોલવાથી શું સ્વાદ અનુભવાય છે? નહી જ. માટે માત્ર આત્મા આમાજ કર્યા કરવાથી કંઈ થતું નથી માટે આગળ કહી ગયા તેમ જ્ઞાની ગુરૂઓના વચનો દ્વારા, પુસ્તકો દ્વારા અપુર્વ માહાસ્ય જાણું અને ધ્યાત્મ જ્ઞાનને વધારે કરે, ગુરૂસંગ સદાકાળ રાખે, વિનય, વૈયાવચ્ચથી, અનુભવી થાઓ, સત્યસુખ નજીક છે અને તે સત્ય છે એમ અનુભવથી જાણી શકશેઆ ઉપરથી જાણી શકાયું હશે કે કેટલાક સંપ્રદાયોમાં “અહં બ્રહ્માસ્મિ” એ વાક્યમાં બ્રહ્મપણું સમાયું જણાય છે, પણ જેનમાર્ગ “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ એ વાક્ય રજુ કરી જાણે અને તે પ્રમાણે કરે. તેથી મોક્ષ છે એમ કહે છે અને તે ઉપર દૃષ્ટાંત જણાવ્યું તે રીતે સત્યજ છે એમ જણાશે. બંધુઓ ! લંબાણ થયું છે તે છતાં શ્રવણ કરવા શાન્તી પકડી છે તે માટે આભારી થયે છું. આ વિષયના ટુક સારમાં આપણે જાણી શકીશું કે ભાતૃભાવ એ એક અનુપમ સુવર્ણ ચાવી છે માટે તે ચાવને મોક્ષદ્વારનું તાલું લવામાં ઉપાય કરે જોઈએ અને તેમાં વિન કરતા જે જે માગે જણાવ્યા છે તેનાથી બચવું, તે સાથે મિયા મિત્ર તરીકે જે માર્ગે જણાવ્યા છે તેનું આલંબન લેવું, અને તેમ કરી આપણે ઘણું વખતના પ્રમાદ પછી પણ અપુર્વ એ આત્મજ્ઞાનને માર્ગ પડવાને કંઈ પ્રયત્ન શરૂ કર્યો છે, તેને દ્રઢતાપૂર્વક પકડી રહી આત્મિક ઉન્નતિ કરવી એજ સાર છે. " ગૃહે! આ પ્રસંગ તેમજ આ વિષય, તને લાકિક હાસ્ય કે આનંદ કરે તેમ નથી. અને તેથી, જે કદાચ તમાશાની કે મોજ શોખની જીજ્ઞાસા ધરાવતા કે બંધુઓની પિતાની ઈચ્છા તૃપ્ત ન થઈ હોય, તે ક્ષમા For Private And Personal Use Only