________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ર લાએરે મના, એ પદમાં જણાવે છે કે, જેમ ગાય વગડામાં જાય છે અને ચારે તરફ ભમે છે પણ દ્રષ્ટિ તે પિતાના વાછરડામાં જ હોય છે. વળી ચાર પાંચ સ્ત્રીઓ સાહેલીઓ સાથે મળી પાણીએ જતાં હસે છે તાલી દીયે છે, વાત કરે છે, પણ તેની દ્રષ્ટિ તે પિતાના માથેની ગગરીઓમાં જ હોય છે. વળી નટ, લેકને શોરબકોર છતાં પિતે વાંસ અને દેરી ઉપર ચઢયે છે ત્યાંજ દ્રષ્ટિ રાખે છે. આ દ્રષ્ટાંતે શું આપણને અપરિચિત છે! ના. જાણીતાં જ છે તે પછી આપણે બીજાં બધાં કામ કરીએ છતાં દ્રષ્ટિ ભાતૃભાવની જ રાખીએ તે શું ન બને તેમ છે! બેશક ઘણુ વખતના બેટા પરીચયથી શરૂઆતમાં આ માર્ગ કદાચ વિકટ લાગે પણ ખંતથી તેને જ સત્ય જાણવામાં આવે તે સરળ માર્ગ તે સરળ જ થઈ પડે, માટે કષાયરૂપ ચંડાલ ચેકડીથી બચે અને સરળ માર્ગ ગ્ર. હણ કરે. શ્રીમદ્ આન દઘનજી અને ચીદાનંદજી તરફ નજર કરો. તેઓએ બતાવેલા અયાત્મજ્ઞાનના લાભ તરફ લક્ષ રેકે, અનુભવયુક્ત પદો ગાયા કરે અને એજ કલ્યાણને મુખ્ય માર્ગ છે. दीसी देखाडो शास्त्र सर्व रहे, न लहे अगोचर वात, कारज साधक बाधक रहित ए, अनुभव मित्र विख्यात. શાસ્ત્ર દીસી દેખાડનારા છે, માટે દિશીઓ જેવા તેને તે સેવવાં જ જોઈએ. પણ કાર્ય સાધ્ય કરવા તે અનુભવ મિત્ર જ સર્વોત્તમ છે, આ વાત જરામાત્ર ભુલી જવી જોઈએ નહી. યાદ રાખવું કે અધ્યાત્મજ્ઞાન કિયામાને ત્યાગ કરવા કહેતું નથી, શુભ ક્રિયાઓ અવસ્યની છે એટલું જ નહી પણ અધ્યાત્મજ્ઞાનને મજબુત કરનારી છે, માટે તે જ્ઞાન જાણવું અને તે પ્રમાણે વર્તવું તેજ ખરૂં જ્ઞાન છે. For Private And Personal Use Only