________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 130 કેટલાકે બૂમ પાડતા જણાય છે કે શું કરીએ ભાઈ આ દુનીઆમાં સત્ય ચાલતું નથી, ધર્મી દુઃખી જણાય છે! અહા કેટલી અજ્ઞાનતા.! ભાઈએ વાત કરી બેસી રહેવાને વખત નથી. ધ્યાન આપો કે તમે અહનીશ રાગના શ્રેષના, કપટના, લેજના, અદેખાઈના હિંસાના, અસત્યના, પરસ્ત્રી સેવ્યાના, પારકીનીદા કરવાના, વિશ્વાસઘાત કરવાના, કલંક ચઢાવવાના, અને લડાઈ ટંટાના જ વિચારે હાલતાં ચાલતાં, લખતાં વાંચતાં, સુતાં કે, ઉંઘતાં વારંવાર કર્યા કરે, કામ, કેધ, મોહ, આદીના વિચારને પુષ્ટ કર્યા કરે તે પછી લીમડારૂપી કડવાં ફળજ પામે તેમાં શું નવાઈ. લસણની ગંધ અને ચંપાના પુષ્પની ગંધ કેમ એક હોઈ શકે. જુદીજ હોય છે, અને તેથી જેવું કામ તેવું ફળ થાય, એ તે નિર્વિવાદ છે. શું બીજા દેશીઓની નીંદા કરવાથી દેષરહીત થવાય છે.? કદી નહી. નીદા જે પિતાના અશુભ કર્મોની કરે તેજ દેષરહીત થવાય. વીર પ્રભુએ કરેલી કરૂણાજ અનુકરણીય છે. બંધુઓ! ભાતૃભાવ વિષય જે કઈ સમર્થ પુરૂષ ચર્ચવા માંડેતે વનાં વષે કહાડે તે છે, પણ પામરજીવ કેટલું કરી શકે? અને તેથી જ આ વિવેચનમાં દોષ રહી જવા સંભવ છે પણ તે ભુલે સુધારવાને બની આવે તે માટે પરમકૃપાળુ ગુરૂમહારાજશ્રી સમક્ષ કહેવાથી જ હીંમતપૂર્વક ચલાવ્યા કરૂં છું. હાલાઓ, ભાતૃભાવ એ એક અપુર્વ વિષય છે, અને અપુર્વ લાભકારક છે એમ તે સ્પષ્ટ સમજાયું હશે. ત્યારે મન કબજે કરવા જે જે માર્ગો ઉપર કહ્યા અને ગુરૂ મહારાજશ્રીમુખે જાણીએ તે પ્રકારે વતણુક રાખવા આગ હ કર ઉચીતજ જણાય છે. જુઓ પ્રસન્નચંદરાજર્ષિનું ચરીત્ર શું જણાવે છે. મન સ્થીતી ભાન ભુલી જવાથી, બીજે જવાથી ક્ષણમાં સાતમી નકનું નિયાણું બાંધ્યું. For Private And Personal Use Only