________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં સુધી “સ્વદારા સંતોષ” અથવા એકજ પત્નીવૃત તે અવશ્ય લેવું જોઈએ. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય એગ સાસ્ત્રમાં ચતુર્થ વૃત અધીકારમાં સ્ત્રીને સર્પિણીની ઉપમા આપી છે. કેમકે ગામતરે જતાં સર્પણ સામી આવી કે આડી ઉતરી હોય તે અપશુકન થાય છે. કાર્ય સફળ થવા બદલે વિનરૂપ થાય છે તે જ રીતે માનગર જતાં સામેજ ઉભેલી સ્ત્રી રૂપી સર્પ અપશુકનરૂપ છે અટકાવ કરનારી છે માટે તે તે પછવાડેજ સારી. - સ્ત્રીની આંખની ભમર ધનુષ્યરૂપ છે અને ચક્ષુઓનું કટાક્ષ બાણરૂપ છે. એ વાત સ્ત્રી પ્રેમીઓને અનુભવબહાર નહીં હોય, માટે તેનાથી બચે એમ મહાત્માઓ પિકારી પોકારી કહી ગયા છે. એક બાણ ન ખમી શકનારા રવદારાસતોષવૃત વિનાના જ શું અનેક બાણે ખાઈ જીવી શકશે ? કલ્યાણ માર્ગે જઈ શકશે? નહી જ. માટે વિચાર કરે, વિચારી તેનાથી દુર ભાગે અને સ્વદારાસતેલ કે એકપત્નીવૃત, પરસ્ત્રીત્યાગવૃત ન હોય તે આજથી અવસ્ય ગ્રહણ કરે. આ મંડળના અનુરાગીઓને આ વૃત તે અવશ્ય હોવું જ જોઈએ. - સુદર્શન જેવા મહાપુરૂષ અને સીતા જેવી મહા સતીઓનાં ચરીત્રા અનીશ સ્મરણમાં રાખો. એવાં આલંબને ઘણું જ ઉપગી છે. | સરળ માર્ગને કઠણ જાણ અને કઠીણને સારો જાણી ઉધે રસ્તે દેરાવું તે શું ન્યાય છે? ભુલી જવા જેવું નથી કે અહીં પિપાંબાઈનું રાજ્ય નથી. આતે મને હા સમર્થ ન્યાયી રાજ્ય છે. અદલ ઈનસાફ છે અને તેથી લીમડાનું ઝાડ વાવી, આંબે મેળવે હોય તે તે ઝાડ વાવવાથી જ દુર રહેવું નહીતે ક લીંબડજ ખાવ પડશે તે નક્કી જ માનશે. For Private And Personal Use Only