________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણ રૂની તલાઈમાં સુવાની ઘેર સગવડ હોય છતાં એક અણુ રૂનીજ તળાઈમાં હમેશાં સુતા હઈએ તે બહાર મુસાફરીએ યા ગામાતરે જવું થતાં વા મણ રૂની તળાઈ મલે અથવા પસહ વૃત આદીમાં ભેય સંથારે કરે તે પણ મન કચવાય નહી. વલી–ચઢતી પડતીના ફેરફારે મનમાં કંઈપણ લાગે નહી. ઉપરાંત લેકે હાંસી કરે નહી. આ વાત લક્ષમાં રાખનાર હંમેશાં સાદી જીદગી એજ સુખી જીંદગી છે એમ અનુભવી શકશે. - ભાતૃભાવને નહી વધારનાર–બલકે ઐકયતા નીકદન કરનાર રીતીઓ ત્યાગવા નીચેના કલેક ઉપર ધ્યાન આપવું જોઈએ. __ मातृवत् परदारेषु परद्रव्येषु लोष्टवत् / आत्मवत् सर्व भूतेषु यः पश्यति सपश्यति / પરસ્ત્રી માત તુલ્ય સમજે, પરદ્રવ્ય ધૂળના સમ સમજે, સર્વે પ્રાણી માત્રને આત્મા સમાનજ લેખે, તેજ ખરે જ્ઞાની અને ખરે વિવેકી, શાસ્ત્રશ્રદ્ધાળુ છે. માટે પરદા રાથી તે આત્માર્થીએ બચવું જ જોઈએ, તેમજ દ્રવ્યની લાલસાએ–કેદની હવેલી જોઈ ઝુંપડાને પણ પાક ન નાખવાં. પર દ્રવ્યની સામુ પણ જેવું જોઈએ નહીં. કંચન અને કામિની એની સામું પણ જેવું જોઈએ નહિ. કંચન અને કામની એ બેજ વિષયે ખરેખર રીતે ભાતૃભાવ અને ઐકયતાને જડમૂળથી ઉખેડી નાખનાર છે, માટે આત્માથી જનેએ તેનાથી બહુજ સાવચેત રહેવું જરૂરનું છે. શીલ સર્વાગ ભૂષણું” જે મનુષ્યમાં આ ભુષણ નથી તે ભલે ઉદાર હાય, ધનાઢય હાય, અધીકારી હોય, પણ તે ભુષણરહીત છે એમ નકકી જાણે-અને શીયલ -ભુષણ અંગીકાર કરે. - સ્ત્રીઓથી સશે દુર રહેવાય તે તે ઘણું જ ઉત્તમ છતાં ગ્રહસ્થને તે હદ સુધી પહોંચતાં જેટલે વખત લાગે For Private And Personal Use Only