________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 127 રહે છે, પછી યુવાનવયે જેવા પ્રકારને ધંધે અને સેબતે હોય છે તે ઉપર આધાર રહે છે. માટે જન્મથી જ પવિત્ર અને ભાતૃભાવનાજ સંસ્કાર પડવા માટે ઉપર કહ્યું તેમ શરૂઆતથી જ સંજોગો ઉભા કરવા, એ પહેલામાં પહેલું કર્તવ્ય છે. ભેજનમાં પણ રસત્યાગ, ઉદરીવૃત્ત, પાદી તરફ પણ લક્ષ રાખવું. વૃતિને સંક્ષેપ, એજ વિકારોનું ત્યાગપણું જ છે એમ કહીએ તે ચાલે. કેઈપણ બાબત ઉપર મન ચિટયું તેનું નામ વિકારનું ઉત્પન્ન થવું અને, તે પ્રમાણે મન પુરૂ કર્યું તેનું નામ વિકાર સે તે દે, અને તેથી જ આત્માના ગુણે પ્રગટ થવામાં બાધક, એવી કોઈ પણ ચીજ ઉપર મનને જતાં પહેલાં જ અટકાવવું અને તેનું જ નામ વૃત્તિને રેધ છે. માટે આત્માથી જનેએ વૃત્તિને કવી, અને મન કબજે કરવું કે જેથી સકળકાર્ય સિદ્ધ થાય. સુખી જીવેને ખૂબ યાદ રાખવું જોઈએ કે, આજે જે ગાડી, વાડી, લાઠી, કે બંગલા હોય તે કાલે “ન જાણે જાનકીનાથ પ્રભાતે કિંભવિસ્યતી” ની માફક બદલાઈ જતાં વિલંબ લાગતું નથી. અને સ્થીતિ બદલાતાં માન મરતબો બદલાઈ સંજોગ અનુકુળ હોય તે પ્રતિકૂળ થાય છે. માટે ગમે તેટલી વ્યક્તિ પેદા થાય કે જાય, તેવા સમયે એકજ પ્રકારે રહેવાની ટેવ રાખવી જોઈએ. સેહજ કામ માટે પણ માણસ વિના ન ચાલે, ગુરૂ દર્શન- પ્રભુ દર્શન આદી માટે એકાદ ગાઉ ચાલવું પડયું તે પણ ગાઉં જોઈએ. ફરવા સીવાય ચાલે નહી, મિજ શેખનાં સાધને જોઈએ; આ બધી ટેવે વખત ફરી જતાં એટલી બધી વિકટ થઈ પડે છે કે તે વખતે મનુષ્યને બહાર નીકળવું પણ રોક ઉત્પન કરનારૂ નીવડે છે; પણ જે સરળ અને સાદી કારગી ગુજારતા હઈએ તે ગમે તેવી સ્થીતી બદલાતાં મનને કઈ રીતે ઉગનું કારણું થતું નથી. જો કે દશ For Private And Personal Use Only