________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 125 ઉપર પ્રેમ છીથી જેવા છતાં, સદુપદેશ આપવા છતાં, પણ જે જીવે સમજી શકે નહી અને દુર્ઘટ માર્ગ, અગ્ય વિચાર, ખરાબ ટેવ, મુકી શકતા ન હય તેવા સમયે મધ્યસ્થ રહેવું. એટલું જ નહી પણ આ દુનીઆરૂપી સરતના મેદાનમાં એક જીવ બીજા પ્રત્યે હારજીત મેળવે તેવા સમયે પણ હારનાર ઉપર દ્વેષ નહી કે જીતનાર ઉપર રાગ નહી, એને જ માધ્યસ્થપણું કહે છે. કારણ કે ઉદ્યમ તે બંનેએ કચે. પણ શુભ કર્મના ઉદયવાળાને શુભ ને અશુભ કર્મના ઉદયવાલાને અશુભ પરીણુપે ત્યારે ત્રીજા જીવે શા માટે પ્રેમ કે તીરસ્કાર કરે? ભાતૃભાવથી બે પ્રકારે અનુપમ લાભ છે. જુઓ, ૮રેક જી પ્રત્યે પ્રેમભાવ, ભાતૃભાવ હોય તો તે છે પ્રત્યે કદી વિર વિરોધ થાય નહી અને તેથી એક્યતા ટકી રહે એટલું જ નહી પણ ચિયતા વધે, સંપની વૃદ્ધી થાય. સંપ ત્યાં સુખ” “સંપ ત્યાં લક્ષમી” આ ક. હેવત પ્રસિદ્ધ જ છે. એટલે સંસારી છે તે પ્રકારે લાભ મેળવે છે તેમ બીજી રીતે જ્યાં ભાતૃભાવ ત્યાં કોઈને નિરોધ; કોધને ધ–ક્ષમાને સદ્ભાવ–ત્યાં કર્મને અટકાવ. અને કર્મને અટકાવ એટલે, મેક્ષ નજીક. શું આ લાભ અલભ્ય નથી? છે, તે, તે ભાતૃભાવ માં સટ થવા શું શું કરવું જોઈએ, અથવા શું શું. ત્યાગવું જોઈએ તે વિચારવું જોઈએ. ઉતાવળે આંબા પાકતા નથી. તેમ બેસી રહે પણું કંઈ વળતું નથી. માટે શ્રદ્ધા મજબુત કરે. અને તે માટેના રસ્તાઓ ગ્રહણ કરે. ભાતૃભાવને તેડનાર મુખ્ય નિંદા છે, અને તે નિંદાએ આપણે, આપણા દેશની જે દુર્દશા કરી છે તે કેનાથી અજાણી છે, ગામેગામ અને ઘેરે ઘેર આ છે ચાલે છે અને એક બીજાની નિંદા કરી અનેક પ્રપંચે ઉભા આ ક. છો તે જ રીતે આ ધને For Private And Personal Use Only