________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 124 જીવે તે ઉપસર્ગો દુર કર્યા અને તેથી આશ્ચર્ય પામી-કમઠને જીવ મેઘમાળી પણ ચકીત થઈ, પ્રભુને ખમાવી અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરવા લાગ્યું. અહે! જગતબંધુઓ! આ ચરીત્ર વિચારે, મહાત્મા વીરપ્રભુ અને પાર્થ પ્રભુની કેવી કરૂણા કે ભાતૃભાવ! કેવી કૃપા! શું તેઓ તે ઉપદ્રવ દુર કરવા શક્તિવાન નહતા? સંપુર્ણ હતા. પણ જાણતા હતા કે કર્મવશ જીવો પ્રત્યે કરૂણાજ જેઈએ. ઉપરાંત પિતાના સમભાવથી જરાપણ ખસવું ન જેઈએ તે નશાન હતું તેથીજ વૈરી પ્રત્યે કેધ નહી પણ પ્રેમ, દયા, કરૂણા, અને સદુપદેશને જ ઉપગ કરી બીજાઓને પણ શાન્તસ્થલે લઈ જવાનેજ ઉપકાર કરતા હતા માટે આપણે પણ તેજ માર્ગ હેવો જોઈએ. જ આ જાણી ક્રોધ ત્યાગે, ક્ષમા આદરે, તેજ કલ્યાણું છે. શ્રીમદ્દ યશોવિજય મહાત્મા શું કહે છે. क्रोध ते बोध निरोध छे, क्रोध ते संजमघाती रे / क्रोध ते नरकनुं बारj, क्रोध दुरित पक्षपाती रे / / ગંભીરવાણીયુક્ત આ પદ, આપણી અજ્ઞાનતાને બહુ જ સાઝડ ઉપદેશ કરે છે, કહે છે કે તપનું અજીર્ણ ક્રોધ છે. જે આ વાતને અનુભવ હોય છે તેનાથી બચે, જરૂર બચે તપ વિના કમે તપાતાં નથી, કપાતાં નથી, દુર થતાં નથી, તો એક કપ કેટલું નુકશાન કરે છે તે વિચારે; બંધને નિરોધ કરે, ચારિત્રથી પાડે, ઉચ્ચ સ્થીતીના બદલે નરકાર સમીપ લઈ જાય એવા ક્રોધને કેમ દુર ન કરે? જે કોધ ત્યાગવા, ક્ષમા આદરવા ઈચ્છા હોય તે શ્રી વીપ્રભુ અને પાર્થપ્રભુના ચરિતરફ અહેનિશ ધ્યાન રાખતા રહેવું. એ ઉત્તમ ચરિત્ર આપણને વીટ માર્ગ સરળ કરી દેશે, (4) માયસ્થભાવના, આ શબ્દજ કહે છે કે માધ્યસ્થ રહેવું. ત્રણે ભાવના પ્રમાણે ચાલતા છતાં બીજાઓ For Private And Personal Use Only