________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવાના માર્ગે ચાલું તે તે જરૂર થઈ શકીશ. આ ભાવના ઉદ્દભવે તે નક્કી માનજે કે આપણે પણ તેવાજ થ. વાના. જે તીર્થંકરના ચરીત્રો ઉપર જ ધ્યાન એટયું અને તે માર્ગે આત્મશ્રદ્ધાપૂર્વક પ્રયાણ કર્યું તો તેવાજ થવાના એ નિવવાદ છે જુઓ -- બીન વા થર જ્ઞાનgધ્યાવે, ते सविजीनपर होवे" આ મહાન વાક્ય તે વાતની સાબિતી આપે છે. (3) કારૂધ્યભાવના–આ ભાવના જણાવે છે કે તમે ઉચ્ચ સ્થીતિવાલા હે, ધમ હે, શાન્ત હે, જ્ઞાની હે, ધન્યાય હે, સ્વરૂપવાન હ, સમૃદ્ધિવાન અધીકારી છે, અને તેથી વિરૂદ્ધ જે હોય તેઓ પ્રત્યે હલકી ભાવનાથી ન જુઓ, દ્વેષભાવ ન કરે, કઈ જીવ બે અપશબ્દ કહી ગયે તે તે પ્રત્યે કેધ ન કરે. કોઈ અજ્ઞાન છવ વિચિત્ર કાર્યો કરે છે તે પ્રત્યે રીશ ન કરે, પણ તેના બદલે એમ વિચારે કે બીચારે કર્મવસે આવાં અકાર્ય કરે છે તે તેમાંથી હું તેને બચાવવા પ્રયત્ન કરૂં. વીરપરમાત્માનું ચરિત્ર શું શીખવે છે? કરૂણ જેટલી હદ સુધી–જુઓ ચંડકેસીયા નાગે વીરપ્રભુને અનેક ઉપદ્રવ કર્યા, હંશ માર્યા, તેમજ સંગમદેવતાઓ પણ ઉપસર્સે કર્યા છતાં વીરપ્રભુએ જરામાત્ર કેધ ન કરતાં અપકાર કરનાર ઉપર ઉપકાર કરવાની દ્રષ્ટીએ-કરૂણાભાવનાએ-વિચાર્યું કે કમોધીનપણે આ જીવ આમ કરે છે પણ તેઓને પ્રતિબંધ કર જોઈએ, નહીતે તે જીવે અકાર્યવંત રહી અનંત દુઃખ પામશે. જુઓ પાશ્વ પ્રભુએ કમઠગીપ્રત્યે કેવી કરૂણ દાખવી છે. કમઠ તરફના તમામ ઉપસર્ગે સહન કરી, સપને ધરણેક પદ પ્રાપ્ત કરાવ્યું. મેઘમાલીના જીવે નાસીકા સુધી જળ વરસાવ્યું પણ પાર્શ્વપ્રભુ જરાપણ સમભાવ ચૂકયા નહી. પણ સપના For Private And Personal Use Only