________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧રર વીના ઉચ્ચ શ્રેણી પ્રાપ્ત થવી નથી એ યાદ રાખજે. આ પ્રેમ સ્વાર્થ પ્રેમ નથી પણ દયામય, પરમાર્થમય પ્રેમ છે. શું એવી કોઈ જી બુટી જોઈ છે કે, સર્વ સંકટમાત્રથી રક્ષણ કરનાર, અંતઃકરણને શુદ્ધ કરનાર, જ્યાં જાઓ ત્યાં વિજયજ કરનાર છે હાય ! પ્રત્યુતર - પાશે કે નહી તે જાણે કે, ભુતમાત્રઉપર અમર્યાદ પ્રેમ ચલાવે અને પછી અનુભવપુર્વક જાણશે કે અપુર્વ જડીબુટી પ્રાપ્ત થઈ છે ' (2) પ્રમોદભાવના-આ ભાવનાને અર્થ, બીજાઓને સુખી જોઈ અનુમોદના કરવી, ઉલ્લાસીત થવું, આનંદીત થવું, વગેરે થાય છે. અને તે એમ બતાવે છે કે તમે કર્મવશે દર દ્રહે, પણ હે, દુખી છે, મૂર્ખ હે, અનેક સંકટ વેઠતા હે, સારૂ કામ કરતાં પણ અપજશ મળે છે તેવી તમારી માન્યતા છે, અને બીજા જ મજકુર પ્રકારથી બચેલા હોય, ચઢતી સ્થીતીવાલા હેય, તે તમે તેઓની સ્થીતીપરત્વે ઈષની નજરેથી ન જોતાં સંતોષ માને કે તે જીવે પુર્વે શુભ ઉદ્યાગ કર્યો છે અને તેથી શુભ સંજોગે પામ્યા છે. અને હજુ પામશે. ધન્ય છે તે છેને, અને તે વિશેષ સુખી થાઓ, એવી ભાવના તેજ પ્રમેદભાવના છે. બંધુઓ! પુન્યવાન જીવે ઉપર તેઓની પુન્યરિદ્ધી ન જોઈ શકતાં કેપ કર્યો હોય છે ત્યારે શું તે પુન્યવાલા જીવની રદ્ધી આપણને મળે છે? શું તે પુન્ય વાલાનું કંઈ ઓછું થાય છે? અનુભવપુર્વક જવાબ આપવે પડશે કે નહીં. ઉલટું પિતાને જ નુકશાન ખમવું પડે છે. ત્યારે જે આ પ્રમોદભાવનાનું રહસ્ય, અહેનિશ ધ્યાનારૂઢ રહે તે કદી પણ ચઢતી સ્થીતીવાલા ઉપર ઈ. ની નજરથી જેવું થાય? નહી જ. બલકે એમ વિચાર થાય કે હું પણ તે કેમ ન થઈ શકું? કારણ મારામાં પણ અનંત શક્તિ છે અને તેથી જેઓના જેવું થવું છે For Private And Personal Use Only