________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 121 “આ ગાથાને ભાવાર્થ એ છે કે ધર્મનું રહસ્ય સાંભળે,અને ધારણ કરી રાખે, અને પોતાને જે જે બાબતે પ્રતિકુળ હોય તે પર-પ્રત્યે આચરે નહિ.” આ અપુર્વ ગાથા અહેનીશ મરણમાં રાખનાર અનુભવી શકશે કે જે મને અપ્રિય હોય તેવું બીજા તરફથી કંઈપણ આચરણ થાય તે માટે આત્મા દુભાય છે, કેધ ચડે છે, વિર બાંધવાનું થાય છે, અનેક તર્ક વિતર્કો થાય છે, તે પછી, હું બીજા પ્રત્યે તેવું જ કરૂં તે તેને કેમ તેવું નહીં થતું હશે? અરે! તમે વિચારે કે તમારી પાસેથી કે એક રૂપીઓ જ માત્ર ચેરી કે છેતરી લઈ જાય તેમ તમારી સ્ત્રી કે માતા પ્રત્યે બેટી નજરે નિહાળે, તમને મારે ગાળે દે, તમારૂ ભુંડું બોલે, તે તમને કેવું લાગે છે? બહુજ માર્યું અને દુઃખ ઉપન્ન કરનારું લાગે છે. ત્યારે, તે જ વિચારે છે તો બીજા પ્રત્યે તેમ કરે તે બીજા ને શું તમારી માફક માઠું નહી લાગતું હશે.? લાગે જ. અને તેથી જ જે અરસ પરસ.. મિત્રીભાવના સેવાયતો મજકુર કલહે ઉત્પન થાયજ નહી. કદાચ ઉત્પન થવાનાં કારણે થાય, તે કેમ કરવું તે માટે બીજી, ત્રીજી, જેથી, ભાવના બહુજ ઉત્તમ માર્ગ દર્શાવે છે. ભાતૃભાવ જે આત્મામાં જ્યાં સુધી ઉત્પન્ન થયો નથી ત્યાં સુધી, તે આત્મા, પરમાત્મા પદ પામે તેમ કહી શકતું નથી. સર્વ પ્રાણીમાત્ર ઉપર પ્રેમ, દયા, કરૂણા, સદુપદેશિ, કરવાથી જ પિતાને આત્મા કૃતાર્થ થાય છે, ઉચ્ચપદ પ્રાપ્ત કરે છે. સર્વ જીવો ઉપર પ્રેમભાવ રાખતાં શીખે, માને છે કે મોટે, શત્રુ હો કે મિત્ર, પણ કેઈનું અહિત તે ઈચ્છશો જ નહિ. કારણ દેષિત મનથી તમે પોતે જ દેશીલા બનશે. જ્યાં સુધી તમારૂ મન દેવી છે, ત્યાં સુધી તમે પ્રેમસ્થાન બની શકશે જ નહી, અને શુદ્ધ પ્રેમ વિના કંઈ થવું જ નથી માટે જ્યાં ત્યાં પ્રેમજ રાખો. પ્રેમ, દયામય પ્રેમ, નિર્મલ પ્રેમ જોઈએ અને તે For Private And Personal Use Only