________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવા જેને સતત ઉદ્યમ કર્યો છે, તેને જ ઉગ સફળ થયા છે. બેશક જીવની ગ્યતા અને પૂર્વ કર્મને સંબંધ ઓછો નથી. કાચા ઘડામાં પાણી ટકી શકે નહીં તેમ એગ્યતા વીનાના જીવને આ અધ્યાત્મ જ્ઞાન પચી શકે નહી. મહાત્માઓ ચગ્યતા જોઈને જ કામ કરે છે તેમ જીવે તેવા મહાત્મા ગુરૂઓની અહેનિશ સેવામાં તકલીજ રહે છે. અને તેઓજ કાર્ય સાધી શકે છે.” સજજને વિલય કરતાં પ્રસ્તાવના મટી જણાશે પણ વિષય અને પ્રસ્તાવનાને અખંડ સંબંધ હોવાથી જ તેમ કરવું પડયું છે, અને હવે પછી પણ તેવું શેડું ઘણું આવે તે કંટાળશે નહી. કારણ આ વિષય તેમ જ રજુ થવાને વિષય પણ સંપુર્ણ સંબંધ ધરાવનારે છે. હવે ભાતૃભાવ એટલે શું ? તેના પ્રકાર અને તે માટે બીજા કેટલા વિષ પરત્વે યથાશક્તિ વિવેચન કરીશું. મિત્રીભાવના, પ્રમોદભાવના, કારુણ્યભાવના, માધ્યસ્થભાવના, આ ચાર ભાવનાનું લંબાણ સ્વરૂપ દરેકે સમજવું અને તે પ્રમાણે વર્તવું. (ગુરૂશ્રી દ્વારા સંપૂજાણવાને ખપ કરવો.) (1) મિત્રીભાવના એમ કહે છે કે જગતવારી દરેક જીને મિત્રતુલ્ય-બંધુતુલ્ય-માને, કેમકે ખરી રીતે નથી કે શત્રુ કે નથી કેઈ વિરી, આ ભાવનાથી શું ન બને ? જગત જીવો પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન કરો અને પિતાનાજ તુલ્ય દરેકને જાણવા પછી વૈર વિરોધ, તારા, મારાપણું, કયાં રહે! તેમ જ તેના અંગે અનેક કુકમા થતાં જોવાય છે તે બનવા પામે જ કયાંથી ! આ મહાન લાભ થાય, જ્યારે એક જ ભાવનાથી થાય, તે પછી ચારે ભાવના સાથે જ હાય પછી બાકી શું રહે? "श्रूयतां धर्म सर्वस्वं, श्रूत्वाचैब्बा वधार्यताम् / आत्मनः प्रतिकूलानि, परषां न समाचरेत् / / ध० स० स्वा० गा. 1 For Private And Personal Use Only