________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 118 અદભુત ખેલે નીહાળવા, તેમને કિચીત પ્રયત્ન છે જવાબ નકારને જ મળશે. ત્યારે હવે ધીરા થાઓ, શાન્ત ચિર વિચાર કરતાં શીખે. તત્વવેત્તા જ્ઞાની ગુરૂઓ, અને તેઓનાંજ પુસ્તક અહેનિશ વાંચે, અનુભવજ્ઞાન. આ પણને એકદમ આત્મનગર બતાવશે. તે એક અદ્ભુત નગર છે, ત્યાં એકાંતસુખ છે –તેમાં તદાકારે રહેવાય તે જ અનુભવાય છે, જ્ઞાન તેને દરવાજે છે, અને ભ્રાતૃભાવ એ એક સમથે ભેમી મિત્ર છે. - ગૃહસ્થ છે કે ત્યાગી . પણ દરેકે આ માર્ગ માટે પુરતી જીજ્ઞાસા કરી ન હય, કરે નહી, ત્યાં સુધી તેઓ ખરે માર્ગ પામશે એમ અનુભવીઓ કહી શકયા નથી. અને તે સત્ય જ જણાય છે. સજજને ઘણા વખતથી આ વિચાર આપણામાંના ઘણાઓએ કર્યો નથી અને તેથી એકદમ આ વિષય પર લક્ષ ન દોરાય તે બનવા જોગ છે. છતાં પણ આગ્રહ કરવું પડશે કે સુખની વાંછાવાળા જ ! આ ઉપર જ શ્રદ્ધા રાખે, શ્રદ્ધા રાખે. અને તેમાં જ કલ્યાણ છે. કેમકે સંસારી કામમાં અનુભવ્યું હશે કે, ટાંટીઆ ભાગી નાંખનાર વચને વદવાથી કંઈ કામ થતું હોય તે પણુ–નાહિંમતે–પડી ભાંગે છે માટે હિંમતવાન બને, શૂરવીર થાઓ, સઘળું બની શકશે. આત્મશ્રદ્ધા પિતાની અને પરની પ્રગટાવવી તે એક મોટું પુન્યદાન છે, ભાવદાન છે ત્યારે તે શ્રદ્ધાને નાશ કરે કે કરાવે તે મેટામાં મેટું પાપ છે. બસ હવે જાણી શક્યા છે તે જ્યાં જાઓ ત્યાં આત્મશ્રદ્ધા સચોટ થવાની જ વાત કરે, તે પ્રકારે પ્રમ કરે, અને તેથી જ જગત ને ઉધાર થશે એમ નકકી સમજે હે સર્વ કરવાને સમર્થ છું, એ પ્રકારની આત્મ For Private And Personal Use Only