________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્ર તેટલા માનું ધ્યાન કરતો ત્યારે 116 તેને તેટલા સુખ આપનારા લાગશે નહિ. અને તેથી તે મને પિતાની મેળે આત્માનું ધ્યાન કરવા વિશેષ વિશેષ પ્રેરાશે. સારી વસ્તુ મળતાં હલકી વસ્તુને ત્યાગ થાય એ સ્વાભાવિક નિયમ છે. યાનમાર્ગને આ વિષય નથી, માટે આ સંબંધમાં હું વિશેષ અત્રે કહેવા માગતા નથી. આ રીતે આ ત્રણ માર્ગનું આલંબન કરવાથી, અને તે પ્રમાણે વર્તન રાખવાથી માણસ ધીમે ધીમે પિતાના આત્મામાં રહેલી શાંતિ પ્રાપ્ત કરી શકશે. જેમ કસ્તુરી મૃગ કસ્તુરી પોતાની નાભિમાં રહેલી છે, છતાં આખા જંગલમાં તે પ્રાપ્ત કરવા સારૂ રખડે છે, તેમ આત્મામાં અનંતસુખ અને શાંતિ રહેલા છતાં, આપણે અજ્ઞાનથી બાહ્ય વિષચમાં તે શોધવા ભટકીએ છીએ, પણ અંતે થાકીએ છીએ, ત્યારે આત્મા તરફ વળીએ છીએ, અને આત્મા પરમશાંતિનું ધામ હોવાથી ત્યાં અને કેવી ત્યાંજ આપણે તે પ્રાપ્ત કરી શકીશું કે શાંતિઃ શાંતિઃ શાંતિઃ મઢમાવ, (ભાષણક લલુભાઈ કરમચંદ દલાલ) પ્રીય સજજને! શું તમે આ સંસારની ઉપાધીમય ખટપટનો અનુભવ જે નહિ? જવાબ આપજ પડશે કે જે. અનુભવ્યું, તેમાં પણ વિચારશીલાએ તે કડ અનુભવ જે એમ કહી તેથી વિરકત થવાને પણ ઉત્સુક બની રહ્યા હશે, પણ તેમાંના ઘણા ખરા, ખરે માર્ગ હાથ લાગતું નથી, આ ઉદ્દઘારે કહાડતા હશે. બંધુઓ ! જે તમને જીજ્ઞાસા થઈ હોય તે, જે મહાત્માઓએ જે માગે પોતાનું કાર્ય સાથે જોયું અને તે આપણુ ઉપચાર માટે જણાવી ગયા છે તે તરફ પ્રીતિપુર્વ For Private And Personal Use Only