________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 113 સમજે છે, તે પુલવસ્તુમાં રાચતા નથી. પિલિક પદાર્થ તેને આનંદ આપતા નથી, અને પિલિક પદાર્થોની પ્રાપ્તિ કે હાનિ તેની અંતર શાંતિમાં વિનકારક નીવડતી નથી. આ સ્થિતિ-આવી પરમ શાંતિ–એકદમ પ્રાપ્ત થઈ શકે નહિ પણ તેને વાસ્તે પ્રયાસ કરવાની જરૂર છે. તેને સારુ કેટલાક ઉપાયે જવાની જરૂર છે-હવે તે કયા ઉપાય છે તેને આપણે વિચાર કરીએ. તેને વાતે અનેક ઉપાયે છે પણ સર્વ વિચારવાને અન્ને અવકાશ નથી માટે તેમાંથી બે ત્રણ મુખ્ય ઉપાયે આપણે અત્રે વિચારીશું. તે ત્રણ નીચે પ્રમાણે છે. 1 વૈરાગ્ય 2 કાર્યફળની નિરીચ્છા અને 3 આત્માનું ધ્યાન. એકદમ સર્વ વસ્તુ ઉપર વૈરાગ્ય અથવા વિરતિ આવી શકે નહિ, પણ તેને વાસ્તે પ્રયાસ તે આપણે કરી શકીએ, આપણે નાની નાની બાબતમાં વિરાગ્યવૃત્તિ ધારણ કરતાં શિખવું જોઈએ. ભેજન સારૂ થયું કે ખોટું, ચાકરે બરાબર ધોતીયું જોયું કે નહિ, કઈ સ્વાદિષ્ટ પદાર્થ આપણને ખાવા સારૂ મળ્યો કે ન મળે આપણને કોઈએ આગળ બેસાડયા કે પાછળ રાખ્યા; આ સર્વ નાની બાબતે તરફ આપણે પ્રથમ વિરાગ્ય ધારણ કરે જોઈએ. નજીવી બાબતનું સુખ મળ્યું. તે તેમાં હર્ષ ન માન તેમજ તે તે વસ્તુ ન મળી તે તેથી અત્યંત દીલગીર થવું નહિ, પણ મનની સમતલવૃત્તિ રાખવી જોઈએ આ રીતે આપણે શાંતિ રાખી શકીશું એટલું જ નહિ પણ આપણા કરતાં વધારે હલકી સ્થિતિના માણસો જેઓ સહુંજ બાબતમાં ઉશ્કેરાઈ જાય છે, અને મનની શાંતિ ખેઈ બેસે છે, તેઓને આપણે સહાય આપી શકીશું, આ બાબતમાં નિયમિતતા બહુ ઉપાગી છે. શરીર અને ઇન્દ્રિયે કાબુમાં રહે તે પ્રમાણે આપણે પ્રયત્ન કરે જોઈએ. ઈન્દ્રિયોને મારી નાંખવાની નથી, તેમ શરીરને નાશ કરવાને નથી. કારણ કે તે સર્વ ઉપયોગી છે. તે સર્વ ઉપ For Private And Personal Use Only