________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 112 આળક તે પિતાને શીજ રીતે ઓળખે! અને બે વર્ષને પુ ત્ર હાલ દ વર્ષને થયેલ હોવાથી કાંઈ પણ નિશાની સિવાય રાત્રિમાં એકાએક પિતાથી પણ ઓળખાય નહિ. ત્યાં રાત્રિમાં એકાએક તે પુત્રને પેટમાં ચૂંક આવી, અને તે બુમ પાડવા લાગ્યો, કેટલાક ધર્મશાળામાં ઉતરેલા મુસાફરેને દયા આવી, અને તેની બરદાસ કરી, પણ દુઃખ વધું, અને પ્રાતઃકાળમાં તે મરણ પામે. આ બધી બૂમ. તે પિતાને કાને પડી હતી. પણ કઈક જાત્રાળુ હશે, હું શા સારૂ મારી નિંદ્રા ખાઉં ? એમ ધારી નિરાંતે સુઈ 2o હતે. જ્યારે તે મરણ પામ્યા ત્યારે તો તે ધર્મશાળાના બધા માણસો તે કોણ છે તે જોવાને એકઠા થયા. ત્યાં તેને પિતા પણ ગયા. ત્યાં તેની પાસેથી એક કાગળની પિટકી નીકળી. તેમાં પોતે લખેલા કેટલાક કાગળ તે પિતાએ દીઠા, અને તેની સાથે તેની ચાર વર્ષની ઉમ્મર જેવામાં આવી, તરતજ તેણે પોતાના પુત્રને ઓળખ્યા, અને તે છાતી ફાટ ર. સગૃહ ! તેને દુઃખ થવાનું કારણ શું થયું? તેને મમત્વભાવ એજ તેના દુઃખનું પરમકારણ હતું. આખી રાત તે કરાએ બમો પાડી, ત્યારે તેણે જરા સરખું પણ ધ્યાન આપ્યું હતું, પણ જ્યારે “આતે મારે પુત્ર છે” એમ તેના જાણવામાં આવ્યું, ત્યારે દુઃખ થયું, માટે અહંમમત્વ એજ માણસને દુઃખમાં નાખે છે. સ્વરૂધ્યમાં શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે -- નિજરૂપ નિજ વસ્તુ છે, પરરૂપ પરવસ્ત, જેણે જાણ્યા પેચ એ, તેણે જાણ્યું સમસ્ત. વિનાશી પુગલ દશા, અવિનાશી તું આપ, આપોઆપ વિચારતાં, મટે પુન્ય અરૂ પાપ આત્મા એજ પિતાની વસ્તુ છે, અને તે સિવાયના સર્વ પદાથે દેહ ઇન્દ્રિ અને મન પણ પુલિક છે. આ પ્રમાણે જે પુલ અને ચેતન વચ્ચે ભેદ યથાર્થ For Private And Personal Use Only