________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 102 શ્રી તીર્થંકર મહારાજને વારંવાર વંદન કરૂં છું. વળી તેમને પ્રરૂપેલા પૂર્વેક્ત આવશ્યકેચાર નિક્ષેપા, સાતન પાંચ સમવાય કારણે સપ્તભંગી વિગેરે 9 નવ દ્વારા વડે વિશેષે કરી સદ્ગુરૂગમે સમજી આદરવું વિશેષે હિતકારક ગણું છું. પરોપદેશે પાંડિત્ય એમ આ બધું કહેવું એ સુલભ જણાય છે, પરંતુ ઉક્ત પ્રકારની યથાર્થ રહેણુએ વર્તવું એ જ સતુ પુરૂષ આભાર્થીનું લક્ષણ છે એવા સત્પુરૂષાર્થવંત સન્તજનેને વારંવાર વંદન કરી આ લેખ લખતાં બેલતાં કરતાં જે કાંઈ શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ હોય તેને માટે હું બે હાથ જોડી માનામેડી સન્તસમીપે મિચ્છામિટુકકડ દઉં છું અને માફી ચાહું છું, આશા રાખું છું કે તેથી નિદોષ થઈ સર્વથા સસાધન વડે સિદ્ધિપદને યોગ્ય લાયકાત મેળવીશ. અત્ર હું આ વિષય પૂર્ણ કરી વિરામ પામવા રજા લઉં છું. શ્રી શાન્તિઃ શ્રી શાન્તિઃ શ્રી શાન્તિઃ ઇતિ. शांतिनुं स्थळ क्यां छे ? (ભાષણકત્તા દેસી મણિલાલ નથુભાઈ. બી. એ.) तुभ्यं नमस्त्रिभुवनातिहराय नाथ / तुभ्यं नमः क्षितितलामलभूषणाय / तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय / तुभ्यं नमो जिन भवोदधिशोषणाय // 1 // 1 च्यार निक्षेपे 2 सात नयें करीरे, / / 3 कारण पांच संभाररे // 4 त्रिपदी 5 सगभंगे करी धारीयेरे / ज्ञेयादिक 6 त्रिक अवधाररे / नमो० // 4 // 7 च्यार प्रमाणे षड् 8 द्रव्ये / करीरे नव 9 तत्वे दिल लावरे // सामायिक नव द्वारे विच्यारीयेरे / एम षड आवश्यक भावरे // नमो नमो संजम पदने मुनिवरारे / 5 / શ્રી સિાભાગ્યલક્ષમી સૂરીજી.) For Private And Personal Use Only