________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિભુ સમજવા સક્તિ રિણામથી અનંત સિદ્ધ થયા છે સાંપ્રતિ થાય છે અને ભાવી થશે. એ પ્રથમ આવશ્યક વિષે કહ્યું. હવે કમે પ્રાપ્ત થયેલા " ચઉસિધ્ધચ " અર્થાત્ વીસ તીર્થકરેના સ્તવરૂપ આવશ્યક વિષે સમજવાનું છે કે રૂષભાદિક ચેવીસ તીર્થકર ત્રિભુવનના ઉધોતના કરનાર છે અને જેણે મુક્તિ માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે અને જેને નિર્મળ એવું કૈવલ્ય જ્ઞાન તિમય સર્વથા પ્રત્યક્ષ છે, તેમની સ્તવના પૂજા સેવના અર્ચા કરવી એ સમ્યકત્વ શુદ્ધિનું પણ નિમિત્ત કારણ છે અર્થાત અનુક્રમે સંસાર સમુદ્રને પાર પામવા પ્રબળ સાધન છે. માટે બીજું ચાવિસથ્થય એ નામે સારભૂત એવું બીજું આવશ્યક અવશ્ય સેવવા ગ્ય છે. હવે ત્રીજું આવશ્યક " વંદન " એ નામ છે. અને તે સદ્ગુરૂ મહારાજના ચરણારવિંદમાં પચવીસ આવશ્યક ભેદ યુકત વંદન વિધિ પૂર્વક કરવાથી થાય છે તેમાં ગુરૂવંદન ભાષ્યમાં કહેલા 32 દોષ ટાળી તેમજ ચાર વાર ગુરૂ ચરણે મસ્તક નામવાથી દ્વાદશાવર્ત વિધિ વડે ખામણાં ( ક્ષમાપના ) કરી તેમજ 33 તેત્રીસ આશાતનાને ત્યાગ કરવા વિગેરે 40 ચારસે બાણું બેલ વિચારી ધારી યથાગ્ય તેને ઉપયોગ કર જઈયે, તેમ કરવાથી નીચ ગોત્રકર્મને ક્ષય થાય છે અને ઉચત્ર નામ કર્મનું ઉપાર્જન કરી શકાય છે, સતગુરૂવંદનથી થયેલા પુન્ય પ્રભાવે જગતમાં તેની કઈ પણ આજ્ઞા ઉલ્લંઘન કરી શકતું નથી. તેમ જ પરભવે પણ સૈભાગ્યાદિ શુભનામ કર્મને ઉદય થાય છે, કૃષ્ણ વાસુદેવે મુનિ મહારાજને વંદન કર્યું તેના પ્રભાવે સારભૂત એવા ક્ષાયિક સમ્યકત્વને પામી અનુક્રમે તીર્થંકરપદ પામવાના છે. વળી શીતળાચાર્યો જેમ ભાણેજ ને દ્રવ્યવંદન કર્યું અને ભાવે કરી વંદન વિધી સાચવવાથી કેવળજ્ઞાન પામ્યા, માટે એ ત્રીજું વંદન નામે આવશ્યક છે તેમાં ગુરૂવંદનને અધિકાર છે તેને સજનેએ વા મુમુ For Private And Personal Use Only