________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞાનવડે દરેક ભ ભવમાં ધન-કુટુંબ-ઘર-ઘરેણાં વિગેરે નવનિધ બાહ્ય પરિગ્રહ રૂપ જે સંજોગ વડે મળેલા હેવાથી અને તેને વિગ થવાને હેવાથી અનંતિવાર મેળવેલાં અનંતિવાર મુકી દઈ તેના મમત્વભાવે થયેલાં અનંત દુખે આ જીવને અનંત વાર અનુભવવાં પડયાં છે, વળી અંતર પરિગ્રહ જે મિથ્યાત્વ તથા કેધ, માન, માયા, લેભ અને હાસ્યાદિ નવનેકષાય એમ 14 પ્રકારને હવાથી તે પણ બાહ્ય પરિગ્રહના નિમેરે વૃદ્ધિ પામેલ હોવાથી અનેક પ્રકારના રાગદ્વેષે કરી આ જીવે શુભાશુભકર્મ ઉપાર્જન કરેલાં છે તે કમાના ઉદયથી થતાં સુખ દુખ મળવાના નિમિત્તરૂપ થયેલાને આપણે અજાણપણાથી શત્રુ મિત્ર માની લેયે છીયે. પરંતુ વાસ્તવીક રીતે આ જગતમાં કોઈ કોઈનું શત્રુમિત્ર છે જ નહિ. જે આ જીવ તત્વવડે વિચારી જુએ તે પિતે જ પિતાને શમિત્ર બની શકે છે. અને અન્ય તે માત્ર નિમિત્ત જ છે, માટે દુઃખ સુખ શત્રુ મિત્ર એ સર્વ નિશ્ચયે જતાં માયા જાળ છે, પ્રપંચ છે, અસત્ય છે માટે શુદ્ધ ચેતનાને જગાડવાથી સમસ્ત દુઃખને નાશ થઈ શકે છે. તેના કારણે અથવા તે શુદ્ધ ચેતના પ્રગટ કરવા માટે હમેશાં સાવદ્ય યોગ એટલે પાપવાળા મનવચન કાય કેગના વ્યાપાર તેના નિષેધરૂપ વ્યવહાર ક્રિયા માટે “કમિતે સામાઈયે” ઈત્યાદિ પાઠ ઉચરી સામાયિક લેવાને વ્યવહાર છે પણ તે દેશવિરતિ અને સર્વવિરતિ ઉચ્ચરવા માટે છે તે પહેલાં સમ્યકત્વ અને શ્રુત સામાયિક પાંચમે સંયતાસંયત તથા અવિરતિ એવા ચતુર્થ ગુણસ્થાનવાળાને પણ હોય છે એમ 4 પ્રકારના સામાયિક આગમૂકત છે. અને તે આત્મા પાસકે કહો વા શ્રમણે પાસકો તે તેમનાથી કરી શકાય છે અને નિશ્ચય પરિણતિ પૂર્ણ પણે શુદ્ધાત્મામાં પરીણમવાથી શાશ્વત સુખના ભેગી અને ખંડાનંદ પદધારી સિધ્ધ સ્વરૂપ થવાય છેપૂર્વે એવા પ For Private And Personal Use Only