________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરચિત છે આવશ્યકના સ્તવન આધારે જ આવશ્યક વિષે યથામતિ વિવેચન બહુ ટુંકામાં કરાય છે. ગ્રંથકર્તા પુરુષ પ્રથમ પીઠિકા કરતાં આ પ્રમાણે કહે છે– चोवीसे जिनवर नमुं / चतुर चेतना काज || आवश्यक जिणे उपदिश्या / ते धुणस्युं जिनराज // 1 // आवश्यक आराधिये / दिवस प्रत्ये दोयवार / / दुरित दोष दूरे टले / ए आतम उपकार | 2 | सामायिक चासत्थो / वंदण पडिकामणेण / / काउस्सग पञ्चक्खाण कर / आतम निर्मल एण // 3 // झेर जाय जेम जागुलि / मंत्र तणे महिमाय / / तेम आवश्यक आदरे / पातक दूर पलाय || || भार त्यजी जेम भार वही / हेले हलुओ थाय // अतिचार आलोवतां / जन्म दोष तेम जाय // 5 // અર્થ સ્પષ્ટ સમજી શકાય તે છે; વિશેષ હવે છે. આવશ્યકમાં પ્રથમ આવશ્યક સામાયિક છે તે તેને ભાવાર્થ એ છે કે સમતાને જેમાં લાભ મેળવી શકાય તેથી તેનું નામ સામાયિક” તે સાર્થક છે માટે સમતા પુર્વક રાગદ્વેષરહિત આત્માના સ્વભાવિક શુદ્ધગુણે પ્રગટ કરવા હમેશાં આત્મપાસકોએ સામાયક કરવા ગ્ય છે, સમતા છે તે અભિનવ અમૃતને વરસાદ છે માટે તે અવશ્ય આદરણીય છે. આપણે આપણું આત્મા સાથે વિચારવું અને આત્મસ્વરૂપમાં રમવું એ વિશેષ ચગ્ય ગણવું. અને આ માથી પર છે આ દશ્ય અદ્રશ્ય પ્રાણુ પદાર્થને સંબંધ તેમાં જે હું અને મહારાપણાની બુદ્ધિ અર્થાત્ જે પરભાવ -વિભાવ-કે વિદ્ગલિક ભાવની મમતા તે મહા વિષમ વિષના અંધારા મહા ભયંકર ભવકૂપ જેવી ગણીને સદા સવંદા તેને સર્વથા ત્યાગ કરે એ ઘણું ઉચિત છે. વિચારવાને એ વિચારવું એગ્ય છે કે આ જીવે અનાદીકાળના For Private And Personal Use Only