________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) મેળવી તેને પ્રતિકાર કરે. તપ, જપ, ધ્યાન આદિ ધર્મ જ્યિા કરે છે તે અજાણે પણ પાછળથી જાણ થઈને પૂર્વ બાંધેલાં પાપકર્મ છેડી શકે. જાયા છતાં તેનો પ્રતિકાર કરે નહીં તે બન્ને જણ પાપકર્મનું ફલ છે.
તે પ્રમાણે જાણ અને અજાણ બને જણ વિષ ભક્ષણ કરે તો બન્નેને દુઃખ થાય અને તે મરણ પામી શકે.
પણ વિશેષ કે જાણ અને અજાણ બને એ વિષ ભફા કર્યું. કર્યા બાદ જાણકારને પશ્ચાતાપ થયો કે, અરે ! મેં
પોતે જાણે છે કે-વિષ ભક્ષણ મેં કહ્યું છે તેથી મારી જવાને છું. પણ અમુક ઓષધિ ખાઉં તો જીવી શકુ. એમ વિચારી તે ઓષધિનું ભક્ષણ કરે તે જીવી શકે, અને પિતે વિષ અમુક ભક્ષણ કર્યું એમ જાણે છે તે - કી બચવાનો ઉપાય પિતે જાણે નહિ; તોપ. તે સબંધી બીજાને વાત કરી, જીવવાની મરજી હોય તે દવા કરાવે તે સાજો થઈ શકે. પણ પિલે અજાણ બિચારો - ણતા નથી કે મેં શું ખાધું, તો પછી તેના ઉપર ! ઉપાય કરી શકે અને બીજાને શી રીતે કહી શકે. અંતે નિરણ પામે અને પિલે જાણ માણસ જીવી શકે. માટે અજાણના કરતાં જાણકાર સારો, જાણે છે તે કઈ દિવસ પાપકર્મથી પાછા હઠશે. તરતાં જાણનાર અને તરવું ન
www.kobatirth.org
For Private And Personal Use Only