________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ભ્યાસ કરે.
૨ શ્રુતજ્ઞાનાવાળ–શ્રુતજ્ઞાન તેને કહે છે કે, જે સાંભળવાશથી જ્ઞાન થાય છે. પુસ્તક સૂત્ર એ સર્વ શત જ્ઞાન છે. શતજ્ઞાન જે છે તે મતિજ્ઞાનનું સહચારી છે. - તજ્ઞાનના ૧૪ ચાદ ભેદ તથા ૨૦ વીશ ભેદ પણ છે. તેનું
સ્વરૂપ કમથથી જાણવું. પઠન પાઠનાદિ જે અક્ષરમય વસ્તુનું જ્ઞાન છે, તે સર્વ શ્રતજ્ઞાન છે. તેનું આવરણ કરનાર કર્મને અતજ્ઞાનાવરણીય કર્મ કહે છે. આવરણની તારતમ્યતાથી ને વિચિત્ર પ્રકારે પ્રતિજ્ઞાન થાય છે. કોઈ એક વાર સાંભળે તે જમ પર્યત ભૂલે નહિ, કોઈ વારંવાર ઉપદેશ સાંભળે પણ પછીથી યાદિ માં જરા પણ રહે નહીં ઈત્યાદિ દાણા ભેદ છે.
૩ અવધિ–એટલે મર્યાદા. દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવની મર્યાદાઓ ઉત્પન્ન થાય. પ્રાયઃ રૂપી વસ્તુનું જ્ઞાન કહે છે તે અવધિ જ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનને આ વધિજ્ઞાનાવરણીય કમ કહે છે. તેના ૬ ભેદો ઉપરાંત અસંખ્ય ભેદ છે.
જ બીજાના મનની વાત વા બીજાના મનના વિચાર જેથી જાણવામાં આવે છે તેને જ્ઞાન કહે છે, તેને બે ભેદ છે. તેને આચ્છાદન કરનાર કમને મનપસ્થ જ્ઞાનાવર કમ કહે છે.
છે ઘરથમે જે લેક અને અલકનું કરામલ
www.kobatirth.org
For Private And Personal Use Only