________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) કારણભૂત, જ્ઞાનભક્તિ, ગુરૂવિનય, શુદ્ધ ઉપદેશ, નિરગી શરીર, વિશાળમસ્તક છે. અને મસ્તકના ભેજા વગેરે નિમિત્ત કારણ છે. બ્રાહ્મી, વજ, માલકાંકણી, ગુંડ, ગાયનું ઘી, દૂધ, સાકર પ્રમુખ સારી વસ્તુનું ભક્ષણ અધિક અધિકતર મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમનું કારણ છે. જેવાં જેવાં જીને કારણે મળે છે, તેવી તેવી જીની બુદ્ધિ થઈ જાય છે, જે કુગુરૂની સંગત થાય તો તેથી દુબુદ્ધિની અસર થાય છે, કામનાં પુસ્તક વાંચીએ તે તેવી બુદ્ધિ થાય છે. જે નાસ્તિકનાં પુસ્તક વાંચીએ તે આપણી બુદ્ધિ ફરી જાય છે. માટે શાસ્ત્રકાર કહે છે કેસદ્ ગુરૂ સંગ અને સતુશાસ્ત્ર વિના ભવમાં ભટકાવનારાં પુસ્તકો વાંચવાં નહીં. અને જૈનધર્મથી વિપરીત મિથ્યાત્વ ધર્મનો ઉપદેશ આપનારાઓની સંગત કરવી નહીં અને કદાપી તેને ઉપદેશ સાંભળવામાં આવે તો ખાતી વખતે જેમ વિષ્ટાની વાત અપ્રિય છે તેવી રીતે તે ઉપદેશ મનમાં ધારણ કરવો નહીં અને અનંતરાની એવા તીર્થંકર મહારાજાએ બતાવેલા જૈનધર્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. પોતાની થોડી બુદ્ધિ હોય તો જનમ નાં પુસ્તક વાંચ્યાં વા સાંભળ્યાં ન હોય તે તેથી કોઈ બાબતની શંકા મનમાં થાય, તે ગુરૂ મહારાજને પૂછીને દૂર કરવી. જેટલું ન સમજાય તેટલું અજ્ઞાન સા - જવું, અને તે અજ્ઞાન ટાળવાને માટે વારંવાર જ્ઞાના
www.kobatirth.org
For Private And Personal Use Only