________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૫ ]
'
कोऽपि नास्ति त्वदीयो भो, ममेदमिति मा कुरु । आत्मानमन्तरा कोऽपि तव नास्ति कदाचन ॥२५१ ॥
હે ભવ્યાત્મન્ ! આ સસારમાં તારૂ કાઇ નથી, આ ઘર, સ્ત્રી, પુત્ર, પરિવાર મારા છે એમ ન સમજ. તારા આત્મા સિવાય બીજું કાઈ તારૂં કદાપિ છે નહિ અને થશે નહિ. ૨૫૧.
गृहादिवस्तुसार्थोऽपि नैव सार्धं गमिष्यति ।
નાઇફ ત્રાઽસ્મર્ષા, મૌનિદ્રા પરિયન ખા ઘર-મહેલ-વાડી-બગીચા-માટર આદિ વસ્તુઓના સમૂહ પણ સાથે નહિ જાય. તેથી તારા આત્મ-સ્વરૂપને જાગૃત કર અને માહ-નિદ્રાના ત્યાગ કર. ૨૫ર.
मोह निद्रापरित्यागाद्, ब्रह्मरूपं विलाक्यते । समत्वं सर्वजीवेषु, जडेषु च प्रजायते ॥ २५३ ॥
અજ્ઞાન-રૂપ માહ-નિદ્રાના ત્યાગ થવાથી આત્માનુ' અસલ સ્વરૂપ-પ્રારૂપના દર્શન થાય છે અને તેથી સર્વ જીવા અને જડ ઉપર સમભાવ-સમષ્ટિ ઉત્પન્ન થાય છે. ૨૫૩.
अन्तर्ज्ञानं सुखं व्यक्त - मात्मरूपं तदेव हि । व्यक्तोऽस्ति जैनधर्मः सः विश्वधर्मश्व शाश्वतः ॥ २५४ ॥
હે ભવ્યાત્મન્ ! આત્માના સ્વરૂપનુ શુદ્ધજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે, તેને વ્યક્ત-પ્રગટણે આત્મ-સ્વરૂપના અનુભવ થાય છે. તે વખતે જે પ્રમાદ, જે આનંદ અનુભવાય છે તે વ્યક્ત આત્મ-સ્વરૂપ જ છે, તેમ જાણવું. ગુણ અને ગુણીના અભેદભાવ હોય છે. તે જ આત્મસ્વરૂપને જે સાક્ષાત્કાર તે જ
For Private And Personal Use Only