________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧] જગતમાં જે ગાઢ રાગમય સંબંધ બંધુ આદિકમાં દેખાય છે, તે સ્વાર્થ વિનાની પ્રવૃત્તિ હોય તેમ નથી જ, આત્માને સંસારથી મુક્ત થવા માટે જે દેવ-ગુરુ-ધર્મ ઉપર રાગ બંધાય છે તે જ સાચે પારમાર્થિક રાગ છે, એમ ગીતાર્થો કહે છે. ૨૩૭.
अशुभं च शुभं स्वार्थ, त्यक्त्वा ब्रह्मणि रागिणः । निजाऽऽत्मानं परब्रह्म, कुर्वन्ति रागनाशतः ॥२३॥
જે ભવ્યાતમાઓ શુભ કે અશુભ સર્વ પ્રકારના સ્વાર્થને ત્યાગ કરી એક પરબ્રહ્મમાં રાગવાળા થાય છે, તે પોતાના આત્માને મેહને સમૂલ નાશ કરીને પરબ્રહ્મ સ્વરૂપ કરે છે. ૨૩૮. सर्वत्र स्नेहसम्बन्धान् , मिथ्या ज्ञात्वा निजाऽऽत्मनि । लयलीनो भव प्रीत्या, मुह्यसि किं पुनः पुनः ॥२३९॥
હે ભવ્યાત્મન ! તું સર્વત્ર-બધે ઠેકાણે નેહ-સંબંધ પિતાના આત્મામાં મિથ્યા સમજવા છતાં પણ વારંવાર સંસા૨ના મોહના કારણે એમાં આસક્ત બને છે અને પછી કેમ ગભરાય છે ? ૨૩૯.
मा प्रीतिं कुरु जीवेषु, स्वार्थयुक्तेषु चेतन । स्वार्थिनः सन्ति पुत्राद्याः, शिष्याद्याः स्वार्थरागिणः॥२४०॥
હે ભવ્યાત્મન ! તું સવાર્થથી યુક્ત જીવમાં જરાપણ પ્રેમ ધારણ ન કરીશ. કારણ પુત્ર, મિત્ર, ભાઈ, કલત્ર વગેરે સૌ સ્વાર્થી છે, અને શિષ્ય વગેરે પણ સ્વાર્થને મતલબી છે.
સ્વાર્થ સર્યો એટલે વિદ્ય વેરી' એ કહેવત મુજબ તેઓ જે પિતાના સ્વાર્થમાં જરા પણ આંચ આવશે તે તમારા દુશ્મન થઈને ઉભા રહેશે. માટે સંસાર સ્વાર્થી છે. ૨૪,
For Private And Personal Use Only