________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ s ]
શીઘ્રપણે નાશ પામે છે. એમ સર્વત્ર સત પુરુષાને અનુભવ
થયેલા છે. ૨૨૬.
आत्मनो निश्चयात् सिद्धिं प्राप्नोति स्वार्पणोद्यमात् । नश्यति संशयी चित्त - चाञ्चल्यदुर्बलत्वतः
,
૫૨૨૭ા
એ પ્રમાણે આત્મ-સ્વરૂપના યથાર્થ નિશ્ચય થવાથી આત્મા અવશ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે, અને પૂજ્ય ગુરુદેવ-પરમાત્માને આત્મા અર્પણુ કરવાથી સ'યેાના નાશ થાય છે, પરંતુ જે આત્મા કુલ હાય છે તે પેતાના ચિત્તની અસ્થિરતાના કારણે સંશયી અને છે અને વિનાશને પામે છે. ૨૨૭,
आत्मादितच्च विश्वासा - दाऽऽत्मशक्तिः प्रकाशते । आत्मादितच्चशङ्कात आत्मशक्तिर्विनश्यति ॥ २२८ ॥
જેના હૃદયમાં પૂજ્ય ગુરુદેવાએ આત્માદિ સ તત્ત્વને ઉપદેશ કરેલા હાય છે, અને તેથી તેમાં વિશ્વાસ ઉત્પન્ન થયેલા હાય, તેની આત્મશક્તિ અવશ્ય પ્રકટ થાય છે. પણ જે આત્માદિ તત્ત્વમાં શંકાશીલ હોય છે તેઓની આત્મશક્તિ વિનાશ પામે છે. ૨૨૮
आत्मादितच्च बोधेन, स्थिरप्रज्ञा प्रजायते । સ્થિમજ્ઞાવતાં થોળ-સિદ્ધિય ર્મયોગિતા //રરા
આત્માદિ તત્ત્વના યથા મેધ વડે અનુભવી આત્મા સ્થિર બુદ્ધિવાળા થાય છે. અને સ્થિર બુદ્ધિવાળા આત્મા ચેાગની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, માટે કયેાગીપણું પ્રાપ્ત કરી. ૨૨૯.
For Private And Personal Use Only