________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૯૭] હે ભવ્યાત્મન ! તું સમ્યગુજ્ઞાની પરમાગી એવા જ્ઞાની મહાત્માઓની સેવા-ભક્તિ કરજે, તે ભક્તિ–સેવાના બળથી તારા આત્મા ઉપર લાગેલા અજ્ઞાનના આવરણ દૂર થશે અને આત્મા પોતાના નિર્મલ સ્વભાવે પ્રગટ થશે. આત્મશુદ્ધિ થવાથી સાચું જ્ઞાન પ્રગટ થશે અને તેથી મેક્ષસુખના સમુદ્રની પ્રાપ્તિ થશે. ૨૨૩.
रागद्वेषादिसंकल्प-विकल्पवर्जितं मनः । यदा भवेत् तदा ब्रह्म-समाधिर्धर्मदेहिनाम् ॥२२४॥
જયારે રાગ-દ્વેષ–મેહ-માયા-ઝેર-વેર-વિષય-વાંછાથી મન પર બને છે ત્યારે ધર્મ જ છે પ્રાણ જેને એવા પ્રાણીઓને સાચી બ્રહાસમાધિ-આત્મજ્ઞાન પ્રગટ થાય છે. ૨૨૪.
आत्मसमाधिलाभेन, पूर्णानन्दोऽनुभूयते । आत्मना ब्रह्मलीनत्वा-त्सर्वकर्मक्षयस्ततः ॥२२५॥
જ્યારે રાગ-દ્વેષના ભાવ રહિત–આત્મ-સમાધિને લાભ થાય છે ત્યારે આત્મા પૂર્ણ આનંદને અનુભવે છે. અને આત્મા બાહાસ્વરૂપમાં લીન થવાથી આત્માની સાથે લાગેલા અનંત ભવના સર્વ કર્મો અ૫ કાળમાં ક્ષય કરીને શાશ્વત સુખને ભેગવનારે થાય છે. ૨૨૫.
आत्मरस समासाद्य, पौद्गलिकसुखभ्रमः । नश्यति तत्क्षणं वेगात, सर्वत्रानुभवः सताम् ॥२२६॥
સંત પુરુષના સમાગમથી આત્મસ્વરૂપના સમાધિરસને પ્રાપ્ત કરીને પિગલિક વસ્તુઓમાં રહેલા સુખને ભ્રમ તક્ષણ
For Private And Personal Use Only