________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૧]
છે ત્યારે વિષયમાં મેહની બુદ્ધિ કે ચેષ્ટા નથી જ હતી. અને એવી ચેષ્ટાના અભાવે હરાજાનું દાસપણું કરવાનું નથી રહેતું અને મુક્તિ-સામ્રાજ્યના ભક્તા થવાની ગ્યતા પ્રાપ્ત થાય છે. ૨૦૩.
જોહાથીના માવાણા, પાત્રાચ:નાસ્તિક છે बडेषु मुखमन्तारः, पापकार्यपरायणाः ॥२०४॥
જે આત્માઓ વિષયોના આધીન થયા છે તે ગમે તેવા મોટા હેય તે પણ મહારાજાના મહા દાસ છે, પરાધીન છે, અને દેવ-ગુરુ-ધર્મને નહિ માનનારા એવા નાસ્તિક છે. તેથી જડ પદાર્થોમાં જ સુખને માનનારા છે અને પાપકર્મમાં તલ્લીન એવા તેઓ ભયંકર અવદશાને પામે છે. ૨૦૪.
आत्माधीनाः स्वतन्त्रा हि, ब्रह्मानन्दप्रवादिनः। इत्वा मोहादिकं कर्म, यान्ति मुक्तिं सुखालयम् ॥२०५॥
જે યોગીશ્વરે ઈન્દ્રિય-મન અને શરીરને, આત્માને આધીન કરેલા હોય છે તેઓ સ્વતંત્ર કહેવાય છે અને આત્માનંદને જ ઉપદેશ કરે છે. તેવા યોગીશ્વરે મહાનું વીર્યને ઉલાસ ફેરવીને મહાદિક સર્વ કર્મોને હણીને પરમ સુખના સ્થાન મોક્ષમાં જાય છે. ૨૦૫.
आत्मानमन्तरा ज्ञानं, सुखं कुत्रापि नास्ति वै । यत्र ज्ञानं सुखं तत्र, ब्रह्मसत्ता प्रवर्तते ॥२०६।।
આ જગતમાં આત્માને ત્યાગ કરીને બીજે ક્યાંય સુખ કે જ્ઞાનને સંભવ નથી. જ્યાં સમ્યજ્ઞાન અને સુખની સત્તા છે ત્યાં બહાની સત્તા રહેલી છે. ૨૦૬
For Private And Personal Use Only