________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] तथापि ज्ञानिनो नास्ति, भोगेषु सुखबुद्धिता । अनादिकालतो दैव, बलेन तत्र वर्तनम् ॥२००॥
અનાદિકાલની પરંપરાથી વિષયોમાં પૂર્વોપાર્જિત કર્મના બળથી જીની પ્રવૃત્તિ થાય છે, તે પણ સમ્યગદષ્ટિવંત આત્માઓને તેવા ભેગોમાં સુખની બુદ્ધિ નથી જ હતી. ૨૦૦
आत्मज्ञानप्रकाशेऽपि, चारित्रे मोहभावतः । ज्ञानिनामपि मोहस्य,-चेष्टा भोगेषु वर्तते ॥२०१॥
ભવ્યાત્માઓને દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરતા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મેહનીય કર્મના કેટલાક અંશ ક્ષપશમ થવાથી સદગુરુની કૃપાના ગે આત્મ-સ્વરૂપને બાધ થાય છે તે પણ ચારિત્ર મેહનીય કર્મના ગાઢ ઉદયથી કદાચિત તેવા સમ્યગજ્ઞાનીને પણ વિષયના ભેગમાં મેહથી પ્રવૃત્તિ થાય છે. ૨૦૧૦
आत्मज्ञाने सति व्यक्ते, जाते स्वाचरणे हृदि । आत्मवीर्यप्रभावेण, मोहवीय प्रणश्यति ॥२०२॥
જ્યારે ભવ્યાત્માને સમ્યમ્ આત્મ-સ્વરૂપનું જ્ઞાન વ્યક્તભાવે પ્રગટ થાય છે ત્યારે શ્રેષ્ઠ ચારિત્રની આચરણા કરવાને હૃદયમાં ઉલ્લાસ પ્રગટે છે અને એ આત્મવીર્યના પ્રભાવથી મેહનું બળ તરત જ નાશ પામે છે. ૨૦૨,
ततो भोगेषु मोहस्य, बुद्धिचेष्टा न वर्तते । ततः पश्चान दासवं, मोहस्य ज्ञानिनां भवेत् ॥२०॥ જયારે આત્મ-જ્ઞાનીને ચારિત્રમોહને વિનાશ થાય
For Private And Personal Use Only