________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૮] पातालाकाशवज्ज्ञेय-मान्तरमन्तरं महद् । ज्ञानिनां च विमूढाना-मान्तरबाबदृष्टितः ॥१९६॥
જ્ઞાનીઓ અને મૂખલેકેના બાહોદષ્ટિએ આહાર-વિહાર સમાન દેખાતાં છતાં અંતઃકરણની પરિસ્થિતિ જોઈએ તે તેમાં આકાશ-પાતાલ જેવું મોટું અંતર દેખાય છે. ૧૯૯.
न ज्ञानी बध्यते यत्र, नास्तिकस्तत्र बध्यते । ज्ञानमिथ्यात्वभेदेन, भेदोऽस्ति ह्यान्तरो महान् ॥१९७॥
જ્ઞાનીઓ વસ્તુને ભોગવવા છતાં તેમાં બંધાતા નથી જ્યારે અજ્ઞાનીઓ આસક્તિને કારણે તેમાં બંધાય છે. આજ જ્ઞાન અને મિથ્યાત્વના ભેદથી તેઓમાં આંતરિક મહાન ભેદ રહેલે છે. ૧૭.
आन्तरदृष्टिमान् ज्ञानी, मिथ्यात्वी बाह्यदृष्टिमान् । मुक्त्यर्थं जीवति ज्ञानी, मिथ्यात्वी च भवाय हि ॥१९॥
જ્ઞાની અંતરંગ દષ્ટિવાળે હોય છે, જ્યારે અજ્ઞાની બાહ્ય દષ્ટિવાળો હોય છે. જ્ઞાનિ મુક્તિની પ્રાપ્તિ માટે જીવે છે જ્યારે મિથ્યાત્વી સંસાર વધારવાને માટે જીવે છે. ૧૯૮.
आत्मानन्दस्य विश्वासः, सम्यग्दृष्टेरनन्तरम् । भवेत्तथापि दैवस्य,-सातभोगो विभुज्यते ॥१९९॥
સમ્યગદષ્ટિ જીવને અંતરંગમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા હેવાથી આત્માના સ્વરૂપમાં જ આનંદ છે એ વિશ્વાસ હોય છે, પણ દૈવ-કર્મને આધીન હોવાથી સાતાથી ગવાય તેવા ભેગની ઈચ્છા કરે છે. ૧૯.
For Private And Personal Use Only