________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૮] અજ્ઞાનીઓ જે ભેગેને ભગવ્યા છે, જેમાં ખૂબ આનંદ માર્યો હોય તેમાં જ પાછા મોહને પામે છે. મોહવશ પૌગલિક સ્પશાદિમાં જ આનંદ છે એમ માની પિતાનું સમગ્ર જીવન તેમાં જ ગુમાવે છે. ૧૩
અજ્ઞાનિનાં મૃ તીવ્રકામવાવવાના वर्तते निर्जरा स्वल्पा, भवेषु भ्रमणं भृशम् ॥१९४॥
આવી રીતે અજ્ઞાની આત્માએ વિષયલેગ માટે અનેક પ્રકારના આરંભ-સંમારંભમય કાર્યોને કરતા તેમાં અત્યન્ત પ્રેમ-પ્રમોદ કરતા ગભરૂ પ્રાણિઓની હિંસા સિત્કાર કરતા ભયંકર તીવ્ર અશુભ કર્મોના બંધને બાંધતા આજકાલ સુધીની પરંપરાગત પ્રવાહરૂપે કર્મની સ્થિતિ વધારે છે, જે કે કઈક વખત અજ્ઞાનભાવે વિષયોના લાભની અપેક્ષા રાખીને તાવટાઢની વેદના સહે છે. પંચાગ્નિ જેવી તીવ્ર તપસ્યા કરીને કેટલાક કર્મોને નાશ પણ સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્રમય વિવેકરૂપ પ્રવૃત્તિને અભાવ હોવાથી ભાવ-બીજને નાશ કરી શકતા નથી અને ચારગતિ ચેરાશીલાખ છવાયોનિમાં અનંતકાલની ભવપરંપરા તે બહુ જ વધારે છે. ૧૯૪
ज्ञानिनो मूढलोकाना-माहारादिप्रवर्तनम् । दृश्यते बाह्यतस्तुल्य,-मन्तरे नास्ति तुल्यता ॥१९५॥
જ્ઞાનીઓ અને અજ્ઞાની લેકના આહાર-નિદ્રા આદિમાં પ્રવૃત્તિ બહારથી તે સમાન દેખાય છે પરંતુ આંતરિક દષ્ટિએ જોઈએ તો તેમાં ઘણે ભેદ રહેલો છે. ૧૫.
For Private And Personal Use Only