SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૨ ] ज्ञानानन्दस्य लेशोऽपि, वैभाविको निजाऽऽत्मनि । चिदानन्दस्य लेशस्तु, कदापि न जडेषु हि ||२०७|| જે કંઇ સાચુ-ખાટુ વિજ્ઞાન અને આનંદના અનુભવ થાય છે, તે જડ પદાર્થાના ભાગેાથી આત્મા વૈભાવિક કહેવાય છે, તે આત્મા જ ભાગ કરે છે તેથી અન્ય કાઈ જ્ઞાન અને ભાગ નથી જ કરતું. આથી એ વાત સિદ્ધ થાય છે, કે-ચિદાનઢના એક લાખમા અશના પણ આનદ આત્મા પેાતાના સ્વરૂપની શક્તિથી જ લે છે, અન્યને આનંદ લેવાની, જ્ઞાન કરવાની કદાપિ પણુશક્તિ આવતી જ નથી. ૨૦૭ जड भोगात्सुखं किञ्चिद्, यत्तत्तु स्वाऽऽत्मजं मतम् । जदस्य जडरूपत्वाजू, ज्ञानं सुखं न तद्गुणः ॥२०८|| જડ પુદ્ગલભાગથી જે કંઇ સુખ પ્રાપ્ત થાય છે, તે પણ પેાતાના આત્માથી જ પ્રાપ્ત થાય છે, તેમ જ્ઞાનીઓના મત છે, જડ પદાર્થ જડ-સ્વરૂપ હોવાથી તેમાં જ્ઞાનના ગુણુ હાતા નથી તેમ સુખ પ્રાપ્ત કરવાના પણ ગુણુ હાતા નથી. ૨૦૮. शुद्धं च मिश्रितं ज्ञानं सुखं वा स्वाऽऽत्मसंस्थितम् । अतः स्वाऽऽत्मनि संशोध्यं ज्ञानं सुखं च सज्जनैः ||२०९ ॥ પરમ શુદ્ધ જ્ઞાન અને સુખ તેમજ ઇન્દ્રિયે। અને મન દ્વારા આત્માએ ગ્રહણ કરેલા જ્ઞાન અને સુખ મિશ્રભાવે થાય છે પણ તેનું જ્ઞાન તા આત્મામાં રહે છે, તેથી તેની શેષ આત્મામાં જ સજ્જનાએ કરવી જોઇએ. તે જ્ઞાન અને સુખ આત્મામાં જ પ્રાપ્ત થશે. ૨૦૯. For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy