________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૦ ]
ખળ રજમાત્ર પણ નથી. આત્મા જે પેાતાનું શુદ્ધ સ્વરૂપ સમજે-પ્રગટ કરે તેા તે ગમે તેવા કર્મોને પણ ક્ષણમાત્રમાં નાશ કરી શકે છે. ૧૬૬.
अल्पकर्म प्रबध्नाति करोति बहुनिर्जराम् । भुंजन्हि सर्वभोगान्स, ज्ञानी याति शिवं रयात् ॥ १६७॥
આત્મસ્વરૂપનું ધ્યાન કરનારા યાગીએ, ઇન્દ્રિયા અને મન પાતાના કાબૂમાં હાવાથી ઘણી જ ઓછી પ્રવૃત્તિ કરે છે, અને જે કરે છે તેમાં પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ઉપયાગ મૂકીને કરતા હાવાથી કમના બંધ અલ્પ કરે છે અને અસંખ્યગણી કમની નિર્જરા કરે છે. અને નિરાસક્તપણ્ સવ ભાગાને ભાગવવા છતાં જ્ઞાનીપુરુષા શીઘ્ર પરમપદને પ્રાપ્ત કરે છે. ૧૬૭.
प्रकाशाऽग्रे तमोवृन्दं तिष्ठति न स्वभावतः | व्यक्ते ज्ञाने तथा कर्म, तिष्ठति नेति भाषितम् ॥ १६८ ॥
જેમ જળહળતા પ્રકાશની આગળ અંધકારના સમૂહ સ્વાભાવિક રીતે જ ઉભા રહેતા નથી તેવી જ રીતે શુદ્ધ જ્ઞાન પ્રગટ થયે છતે કમ ટકતું નથી તેમ તીર્થંકર ભગવત્તાએ કહ્યું છે. ૧૬૮.
भारतस्य महासम्राट् भरतो राज्यभोग्यपि । आत्मोपयोगतो जातः, केवळी गृहसंस्थितः ॥ १६९ ॥
ભારતવર્ષના મહાસમ્રાટ ભરત મહારાજાએ રાજ્યને ભાગવવા છતાં પણ, ઘરમાં રહેલા હેાવા છતાં પણ આત્માના
For Private And Personal Use Only