________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૯] उन्मत्त इव जातोऽस्ति, शुद्धात्मन्ते स्वभावतः। त्वत्स्वरूपे विलीनोऽह-मवधूतः स्वरागतः॥१६॥
હું સ્વસ્વરૂપના દયાનમાં લીન થયેલ હોવાથી ઉન્મત્તની જે બહારથી દેખાઉં છું, છતાં સ્વભાવથી શુદ્ધ આત્મસ્વરૂપે છું. તેથી હે પરમાત્મા ! હું તમારા સ્વરૂપમાં અભેદભાવે લીન થયે છતે આત્મ-સવરૂપના રાગથી અવધૂત બને છું. ૧૬૩. स्वमेवाऽहं त्वमेवाऽहं, देहस्थो देहसाक्षिकः । असंख्यातपदेशोऽहं, भजामि स्वाऽऽत्मना निजम् ॥१६॥
હે પરમાત્મન ! જે સ્વરૂપે તમે છે તે જ સ્વરૂપે હું છું તેથી “સ્વમેવ ગદું” તું જ છે તે હું છું. હું શરીરમાં રહ્યો છતે શરીરથી ભિન્ન દેહસાક્ષિરૂપે તેમાં વસું છું. હું અસંખ્યાત પ્રદેશવાળે છું. અને પોતાના આત્માના વડે તમારા શુદ્ધ સ્વરૂપને ભજું છું. ૧૬૪.
अनादिकालतः कर्म, बलवद् दुःखदायकम् । आत्मा शुद्धोपयोगेन, ह्येकक्षणे निहन्ति तद् ॥१६५॥
અનાદિકાળથી બળવાન દુઃખદાયી કર્મોને આત્મા પિતાના શુદ્ધ ઉપગ વડે સમ્યગૂજ્ઞાન વડે એક જ ક્ષણમાં નિશ્ચય નાશ કરે છે.
अनन्तशक्तिमानाऽऽत्मा, तदने कर्मणो बलम् । किञ्चिदपि न विज्ञेयं, व्यक्ते ज्ञाने सति ध्रुवम् ॥१६६॥ આત્મા અ ન્ત શક્તિને ધણી છે. તેની આગળ કર્મોનું
For Private And Personal Use Only