SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૫] પરંતુ તે તે કલ્પના માત્ર જ છે, કારણ કે પૌગલિક સુખમાં પરિણામે ભયંકર દુખ રહેલું છે, એમ સમજી જડ-ભેગનીપૌગલિક સુખની હે ભવ્યાત્મન્ ! તું જરા પણ ઈચ્છા ન કરીશ. ૧૪૮. नरस्त्रीदेहरूपेषु, स्पर्शेषु न च शर्मता । सुखं न स्पर्शरूपेभ्यो, मा मुहस्तत्र चेतन ! ॥१४९॥ હે ચેતન! જડ એવા શરીર કે જે પુરુષરૂપે હોય કે સ્ત્રીરૂપે તેના રૂપમાં કે સ્પર્શરૂપ મૈથુન ભોગવવામાં વાસ્તવિક સુખ નથી. તેથી હે ચેતન ! તેવા રૂપ કે સ્પર્શ સુખમાં તું લુબ્ધ ન બન. ૧૪૯ स्पर्शरूपेषु धावद्यन्मनो, वारय चेतन !। रसगन्धेषु धावद्य-मनो वारय चेतन ! ॥१५०॥ कामभोगेषु धावद्य-न्मनो वारय चेतन !। अल्पसुखं भृशं दुःखं, जायते कामभोगतः ॥१५१॥ : હે ચેતન ! સ્પર્શ, રૂપ, રસ અને ગન્ધમાં લુબ્ધ બની તે તરફ દેડતા એવા તારા મનને તું વશમાં રાખ, હે ચેતન ! વિષયરૂપ કામગ તરફ દેડતા એવા તારા મનને ત્યાંથી વાળી લે. કારણ કે તે કામ-ભેગેનું સેવન કરવાથી સુખ તે તને જરાક મળશે. જ્યારે પરિણામે દુઃખ ઘણું જ ભેગવવું પડશે. ૧૫૦-૧૫૧ दुःखं मोहपरिणामा-सुखमाऽऽत्मस्वभावतः । दुःखं जडे सुखभ्रान्त्या, जडेऽहंवृत्तितश्च भोः ॥१५॥ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy