________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૩] પૂજ્ય ગુરુઓની સેવા કર્યા વિના શુદ્ધ આત્મજ્ઞાન કેઈને પણ કદાપિ થતું નથી. પંડિતો પણ ગુરુકૃપા વિના ભલે શાસો ભણી જાય, પરંતુ સત્ય-તત્વને સમજી શકતા નથી. ૧૪૧.
सद्गुरोः श्रद्धया प्रीत्या, सेवया बहुमानतः। गुर्वात्मीभूतशिष्याणा,-मात्मज्ञानं प्रकाशते ॥१४२॥
સાચા ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા, અંતરંગ પ્રેમ અને આદરપૂર્વક સેવા કરવાથી ગુરુની પ્રસન્નતા જેમના ઉપર ઉતરી છે તેથી તેમના આત્મભૂત બનેલા શિખ્યામાં જ આતમ-જ્ઞાનસત્યતત્ત્વનું જ્ઞાન પ્રકાશને પામે છે. ૧૪૨.
ब्रह्मभावनया ब्रह्म-रूपो भवति मानवः । सर्वत्र ब्रह्मभावेन, व्यापको भवति प्रभुः ॥१४॥
મનુષ્ય જયારે સર્વ વિશ્વના આત્માને પિતે જેમ સંગ્રહ નયની સત્તાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય–ઉપગમય ગુણોથી પૂર્ણ છે, તેમ જગતના સર્વ પ્રાણિઓ પણ સંગ્રહનયની સત્તાથી પરિપૂર્ણ છે. એમ બ્રહ્મરૂપ બને છે. અને તેથી સર્વ આત્માઓ પ્રત્યે બ્રહ્મરૂપ ભાવના કરનારે ભવ્યાત્મા બ્રહ્મભાવથી વ્યાપક બને છે. ૧૪૩.
जडभावनया दुःखं, मुखमीश्वरचिन्तनात् । समाधिब्रह्मभावेन, यत्र तत्र यदा तदा ॥१४४॥
જ્યાં જયાં અને જયારે જયારે પુદ્ગલ ભેગની ભાવના હૃદયમાં ઉપજે છે ત્યાં દુખેની પરંપરા સમાયેલી છે. મનની એકાગ્રતાપૂર્વક સત્ય સ્વરૂપે ઈશ્વરનું ચિંતન કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only